हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Usury
Usury News
surat
સુરતમાં વ્યાજખોરીને ડામવા માટે મોટી ઝુંબેશ, વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પરત કરાઈ...
Big campaign to stop usury in Surat, properties looted by usurers returned
Jul 21,2024, 16:15 PM IST
Usury
વ્યાજના વિષચક્રમાંથી લોકોની બચાવવા આગળ આવી સરકાર, CMના આદેશ બાદ પોલીસની કાર્યવાહી
ગુજરાતમાં અનેક જગ્યાએ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળતો હોય છે. લોકો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત પણ કરતા હોય છે. હવે આવા લોકોની મદદે રાજ્ય સરકાર આવી છે. રાજ્યભરમાં વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
Jul 8,2024, 18:52 PM IST
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ લગભગ દરેક શહેરમાં જોવા મળે છે. વ્યાજખોરોને કારણે અત્યાર સુધી અનેક લોકોએ આત્મહત્યાઓ કરી છે. પરંતુ તંત્રની કાર્યવાહી માત્ર ચોપડે જોવા મળે છે. હવે મોરબીમાં વ્યાજખોરોને કારણે દંપત્તિએ જીવન ટુંકાવ્યું છે.
May 13,2024, 23:41 PM IST
gujarat
ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર! વ્યાજના ધંધામાં એટલા રૂપિયા કમાયો કે પત્ની પણ અબજોપતિ..
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Jun 26,2023, 17:37 PM IST
Usury
વ્યાજખોરો કેવી રીતે એક વ્યક્તિની જિંદગી નર્ક બનાવી દે છે, લોકોએ જણાવી દુખભરી કહાની
રાજ્યના અનેક શહેરોમાં વ્યાજખોરોના આતંકના સમાચાર સતત આવતા રહે છે. એકવાર પૈસા લીધા બાદ અનેક ગણી રમક ચુકવ્યા છતાં વ્યાજખોરો શાંતિથી રહેવા દેતા નથી. ઘણીવાર તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. તેવામાં રાજ્ય સરકારે પણ વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રને ખાસ આદેશો આપ્યા છે. ત્યારે ઝી 24 કલાકે એવા લોકો સાથે મુલાકાત કરી જેણે વ્યાજે રૂપિયા લીધા હતા. જાણો તે લોકોની વ્યથા...
Jan 9,2023, 23:20 PM IST
આપઘાત
વ્યાજખોરનો આતંક: કેમિકલના વેપારીએ ધાબેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત
ફરી એકવાર વ્યાજખોરના આતંકના કારણે એક વેપારીએ જીવ ગુમાવ્યો છે. આ વ્યાજખોર મહિને 5 ટકા વ્યાજ લેતો હતો. વેપારીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને આપઘાત કર્યો. શુ છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...
Jul 22,2020, 18:29 PM IST
Businessman
અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આતંક આવ્યો સામે, જુઓ હવે શું કર્યું
વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
May 28,2019, 14:55 PM IST
Trending news
Eggs
હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....