हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Universe Boss
Universe boss News
Chris Gayle
પત્ની સામે જ ઢગલો છોકરીઓ ઘરે બોલાવી રોજ મોજ કરે છે આ ક્રિકેટર! કોહલીનો છે ખાસ દોસ્ત
CHRIS GAYLE LUXURY LIFE: આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી! ક્રિસ ગેલ વેસ્ટઈન્ડિઝના જમૈકાની પહાડિયોમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. ક્રિસ ગેલે પાર્ટી માર્ટી પોતાના ઘરના થર્ડ ફ્લોર પર સ્વિમિંગ પુલ બનાવ્યો છે. એટલું જ નહીં તેણે પોતાના ઘરમાં એક શાનદાર ડાંસ ફ્લોર પણ તૈયાર કરાવ્યો છે.
Jun 10,2023, 12:27 PM IST
Chris Gayle
IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, હંમેશા કરતો રહે છે પાર્ટી
નવી દિલ્લીઃ સામાન્ય રીતે કોઈપણ સ્પોર્ટસ કે ફિલ્મોથી જાણીતી બનેલી સેલિબ્રિટિ કેવી લાઈફ સ્ટાઈલ જીવે છે તે જાણવાનો બધાને રસ હોય છે. પણ અહીં વાત કરીશું ક્રિકેટ જગતના એવા કમાલના ખેલાડીની જે દુનિયામાં અનોખો છે. મેદાનમાં તેની બેટિંગ જેટલી તોફાની છે, રિયલ લાઈફમાં તેની જીદંગી એના કરતા પણ વધારે તોફાન અને મોજ-મસ્તીથી ભરેલી છે. અમે વાત કરી રહ્યાં છીએ દુનિયાના સૌથી સ્ફોટક બેટ્સમેન અને યુનિવર્સ બોસના નામે જાણીતા વેસ્ટઈન્ડિઝના ધુઆધાર બેટ્સમેન ક્રિસ ગેલની. Chris Gayle જેવી લકઝરીયસ લાઈફ કોઈ ખેલાડી નહીં જીવતું હોય. તે જમૈકાની પહાડિયોં વચ્ચે પોતાના આલીશાન બંગલામાં શાનથી રહે છે. ગેલને વાઈન, પાર્ટી અને ગર્લ્સનો શોખ છે. તે પોતાના ઘરે જ પત્નીની સામે જ પોતોની જૂની ગર્લફ્રેન્ડ્સ સાથે મળીને પાર્ટી કરતો હોય છે. એટલું જ નહીં ક્રિસ ગેલ પાસે મર્સિડીઝ, લૈમ્બોર્ગિની, લૈંડ ક્રૂઝર જેવી શાનદાર ગાડીઓ અને હાર્લી ડેવિડસનનું બાઈક છે.
May 31,2021, 13:42 PM IST
ક્રિસ ગેલ
39 વર્ષના ક્રિસ ગેલ હવે જતા નથી જિમ, આ નુસખાના લીધે રહે છે એકદમ ફિટ
પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહેલા ક્રિસ ગેલ (Chris Gayle)એ 39 વર્ષની ઉંમરમાં ફિટ રહેવાનો પોતાનો નુસખો શોધી લીધો છે અને ગત બે મહિનાથી 'યૂનિવર્સ બોસ' જિમથી દૂર છે. ગેલની ફિટનેસનું રહસ્ય યોગ અને માલિશ છે જેથી તેને થાકમાંથી રાહત મળે છે. સ્વભાવિક રીતે શક્તિશાળી હોવાથી તે જિમ જતા નથી અને બે મેચોની વચ્ચે ખૂબ આરામ કરે છે.
May 16,2019, 12:27 PM IST
Trending news
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ