हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Traditional Farming
Traditional farming News
gujarat
શિક્ષક ધારે તો શું ના કરે! બે ભાઈઓએ કરી ખારેકની ખેતી, વર્ષે કરે છે 15 લાખની કમાણી
ધનસુરા તાલુકાના આકરૂન્દના બે શિક્ષક ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત 350 છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે 15 લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે. ખારેકની એક વાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવે છે.
Jul 21,2024, 14:39 PM IST
mehsana
પરંપરાગત ખેતી છોડી શરૂ કર્યો શાકભાજીના રોપાનો ઉછેર, હવે મહિને લાખો રૂપિયાની કમાણી
આજના સમયમાં ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અનેક પ્રયોગો કરી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતોએ ખેતીમાં અનોખો પ્રયોગ કર્યો અને તેમાં મોટી સફળતા મળતા હવે ખેડૂતોની કમાણીમાં પણ મોટો વધારો થયો છે.
Aug 28,2023, 16:46 PM IST
Gujarati Farmer
ગુજરાતમાં પરંપરાગત્ત ખેતી કરનાર ખેડૂત બનશે કરોડપતિ, મુખ્યમંત્રીએ કરી અનોખી જાહેરાત
પરંપરાગત ખેતીના અનુભવ જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં ૧૦માં એગ્રી એશિયા એક્ઝિબિશનનો CM ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. રરપ થી વધુ કંપનીઓ – ૪ જેટલી વિદેશી સ્ટાર્ટઅપની સહભાગીતા આ કાર્યક્રમમાં રહી હતી. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સંકલ્પમાં વેલ્યુએડિશન અને ટેક્નોલોજીનો સમયોચિત ઉપયોગ-કિસાન હિતકારી નીતિઓથી ધરતીપુત્રોને આર્થિક સક્ષમતા આપવાના આયોજનો થયા છે.
Dec 10,2021, 18:31 PM IST
Jetpur Farmer
બેંકની નોકરી છોડી જેતપુરના યુવાને શરૂ કરી ખેતી, ઓનલાઇન માર્કેટિંગથી કરી સારી કમાણી
આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે, જેણે પોતાની જળહળતી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામના MBA થયેલા અને જૂનાગઢાં બેંકમાં ખુબજ સારી નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડી અને ખેતી કરીને ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે.
Nov 4,2020, 17:52 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ