हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
341/ 5
(46.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Farmer
Gujarati farmer News
Agriculture Infrastructure Fund
ગુજરાતમાં AIF યોજના હેઠળ અત્યાર સુધી 3500 કૃષિલક્ષી પ્રોજેક્ટ માટે 3900 કરોડની સહાય
AIFના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે; તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો હતો.
Feb 10,2025, 17:50 PM IST
Farmers news
ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર; જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ
વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે.
Jan 31,2024, 20:13 PM IST
Natural Farming Seminar
આપણે કેન્સર-ડાયાબિટીસ જેવા રોગો નથી વધારવા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીએ: રાજ્યપાલ
આ સભામાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલ ૯ જેટલા વ્યક્તિઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા મૃતક ખેડૂતોના પરિજનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખેતી બેંક દ્વારા પ્રકાશિત 'કૃષિ વિચાર' મેગેઝિન લોન્ચ કરાઇ હતી.
Aug 28,2023, 19:05 PM IST
Cotton Farming
જો તમે પણ કપાસની ખેતી કરો છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન, સરકારે આપી મહત્વની માહિતી
ખેડૂતો પાકની વાવણી કરવા સમયે ક્યારેક કેટલીક ભૂલો કરી બેસતા હોય છે. જેના કારણે તેના પાકને નુકસાન થતું હોય છે. તેવામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખેતીવાડી અધિકારી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે.
Jun 5,2023, 17:31 PM IST
Gujarati Farmer
ગુજરાતમાં પરંપરાગત્ત ખેતી કરનાર ખેડૂત બનશે કરોડપતિ, મુખ્યમંત્રીએ કરી અનોખી જાહેરાત
પરંપરાગત ખેતીના અનુભવ જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં ૧૦માં એગ્રી એશિયા એક્ઝિબિશનનો CM ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. રરપ થી વધુ કંપનીઓ – ૪ જેટલી વિદેશી સ્ટાર્ટઅપની સહભાગીતા આ કાર્યક્રમમાં રહી હતી. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સંકલ્પમાં વેલ્યુએડિશન અને ટેક્નોલોજીનો સમયોચિત ઉપયોગ-કિસાન હિતકારી નીતિઓથી ધરતીપુત્રોને આર્થિક સક્ષમતા આપવાના આયોજનો થયા છે.
Dec 10,2021, 18:31 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ