हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
south movies
South movies News
entertainment
KGF કરતા પણ જોરદાર છે યશની આ 5 ફિલ્મો, છેક સુધી સ્ક્રીન સામે ચોંટી રહેશે આંખો
Entertainment: હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે KGF સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે.
Aug 2,2024, 17:20 PM IST
Bollywood news
સાઉથની આ સુંદર અભિનેત્રી સતત થઈ રહી છે ટ્રોલ, તસવીરો સાથે લખેલી છે વિવાદની કહાની
Priyamani Recalls Marriage Trolling: સાઉથ ઈન્ડસ્ટ્રીથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી પ્રિયામણી છેલ્લે અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મેદાન'માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગની ક્રિટિક્સ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન, અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમાં તેના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. જાણીને દંગ રહી જશો
Apr 16,2024, 15:15 PM IST
bollywood
પાંચ-પાંચ પ્રોડ્યુસર સાથે સૂવો તો મળે ફિલ્મ! કપડાં કઢાવીને લેવાય છે ટેસ્ટ...
Casting couch: બોલિવૂડ જ નહીં સાઉથની રૂપસુંદરીઓને પણ થઈ છે ઓફરો: એક નહીં 5-5 સાથે સૂવાની, જાણી લો કોને થયા છે અનુભવો...
Jun 26,2023, 12:05 PM IST
entertainment
'પૂ'થી શરૂ થતાં નામવાળી હિરોઈને અફવા ફેલાવી કે આ હીરોને એઈડ્સ છે! ખતમ થઈ ગયું કરિયર
South Actor Mohan: સાઉથની ફિલ્મની જાણીતી અભિનેત્રી અને હીરોની આ કહાની છે. જેમાં હીરોના કહેવા પ્રમાણે 'પૂ'થી શરૂ થતાં નામવાળી હિરોઈને અફવા ફેલાવી કે આ હીરોને એઈડ્સ છે! જેના લીધે હીરો પાસેથી તમામ ફિલ્મો પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરોએ પરત લઈ લીધી.
Apr 12,2023, 15:58 PM IST
deepika padukone
દીપિકા છે સૌથી મોંઘી... જાણો સાઉથની ફિલ્મો માટે જાનવી, કિયારા કેટલી લે છે ફી
Bollywood Actresses Fee For South Movies: દીપિકા પાદુકોણ પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની પણ હશે. જોકે આ પ્રોજેક્ટ કરતા વધારે ચર્ચા દીપિકાની ફી ની થઈ રહી છે. તેને લઈને ચર્ચા થઈ રહી છે કે જો બોલીવુડની અભિનેત્રીઓ સાઉથમાં જાય તો તેની ફી માં મોટો ફેરફાર થાય છે.
Mar 10,2023, 12:38 PM IST
year ender 2022
Year Ender: મંદીના માહોલમાં આ ફિલ્મોએ કરી ધૂમ કમાણી! સાઉથ સિનેમાએ આપી શાનદાર ફિલ્મો
Year Ender 2022: બોલિવૂડ માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. 2022ની ફિલ્મો પર નજર કરીએ તો મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી. ‘બચ્ચન પાંડે’થી લઈને ‘લાલ સિંહ ચઢ્ઢા’ મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં કંઈ ખાસ બતાવી શકી નથી. આ યાદીમાં, અમે તમને 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો વિશે જણાવીશું. આમાં હિન્દીમાં ડબ થયેલી દક્ષિણની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
Dec 23,2022, 11:00 AM IST
entertainment
KGF 2 સંજુબાબાને મળ્યો સાઉથનો મોટો પ્રોજેક્ટ, પ્રભાસ સાથે ફાઈટ કરતો દેખાશે સંજયદત્ત
Sanjay Dutt With Prabhas: હાલમાં સંજય દત્ત બોલિવૂડ કરતાં વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે અને તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સંજુ બાબા કેજીએફમાં તેના શાનદાર કામ માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે તેને દક્ષિણમાં વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.
Dec 20,2022, 17:02 PM IST
south super star
લાખો યુવતીઓના ક્રશ પ્રિન્સ ઑફ ટોલીવુડ મહેશ બાબુ વિશે જાણો અજાણી વાતો
દક્ષિણ ભારતીય સિનેમાના પ્રિન્સ ચાર્મિંગ કહેવાતા મહેશ બાબુન આજે જન્મદિવસ છે. મહેશ બાબુ લાખો યુવતીઓના દિલની ધડકન છે અને તેમની હિન્દી ડબલ ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે.
Aug 9,2022, 12:06 PM IST
nikki tamboli
સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી સાથે જે કર્યું તે હું..
Nikki Tamboli South Movie Experience: નિક્કી તંબોલીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો કરી છે. તેણે તેના જીવનનો એક જુનો કિસ્સો શેર કર્યો છે. નિક્કીએ જણાવ્યું કે, ડાયરેક્ટરના વ્યવહારથી તેર રડતી હતી.
May 13,2022, 18:55 PM IST
Trending news
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની