हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sore Throat
Sore throat News
Cold and Cough
Cough Remedy: દિવસ કરતાં વધારે ઉધરસ રાત્રે આવે છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
Cough Remedy: રાત્રે પથારીમાં સુતાની સાથે જ ઉધરસ શરૂ થઈ જાય છે. આ રીતે આવતી ઉધરસને કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી મટાડી શકાય છે. આજે તમને ઉધરસ મટાડતા કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તેથી કોઈ પણ વ્યક્તિ તેને ટ્રાય કરી શકે છે.
Jul 31,2024, 7:48 AM IST
incredible story
13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહા
Incredible Story: માર્ટીન પિસ્ટોરિયસ જણાવે છે કે સંવાદ કરવા અથવા હલન ચલનમાં અસમર્થ કોમામાંથી જાગવાનો અનુભવ કેવો હતો. 10 વર્ષ સુધી કોઇને અહેસાસ થયો નહી કે તે પોતાની આસપાસ ચાલી રહેલી દરેક વસ્તુ સમજી રહ્યા હતા. તેમને લાગતું હતું કે જેમકે પોતાના શરીરમાં કેદ કોઇ ભૂત બનીને રહી ગયા હતા.
May 6,2024, 8:58 AM IST
Health Care
ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો? રસોડામાં પડેલી આ વસ્તુ છે રામબાણ ઈલાજ
How to get rid of sore throat with home remedies: બળતરા અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ ગમે ત્યારે થઈ શકે છે. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. તેને સરળતાથી દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો બળતરા, દુખાવો અને ગળામાં ખરાશની સમસ્યા વધી જાય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી તમે તેને સરળતાથી કેવી રીતે દૂર કરી શકો છો.
Mar 30,2024, 14:07 PM IST
Sore Throat
Sore Throat: ગળામાં થતા દુખાવાથી તુરંત રાહત મેળવવા પાણીમાં આ વસ્તુઓ ઉમેરી કરો કોગળા
Sore Throat: જ્યારે ગળામાં દુખાવો રહેતો હોય તો રોજના કામ કરવામાં મન નથી લાગતું અને ખાવા પીવામાં તેમજ બોલવામાં પણ તકલીફ થાય છે. ગળાના દુખાવાની સમસ્યા સતાવતી હોય ત્યારે કેટલાક ઘરેલુ ઉપાય પ્રભાવી સાબિત થાય છે. જો ગળામાં દુખાવાની સમસ્યા થાય તો પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને કોગળા કરવાનું રાખવું જોઈએ.
Oct 6,2023, 9:13 AM IST
Sore Throat
શરદી-ઉધરસના કારણે થતા ગળાના દુખાવાને તુરંત દુર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય
Sore Throat: સીઝનના કારણે શરદી-ઉધરસની સાથે ગળામાં દુખાવાની ફરિયાદ પણ ખુબ જ વધી જાય છે. ગળામાં દુખાવાના કારણે પાણી પીવામાં પણ તીવ્ર પીડા થાય છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે દવા લેવાને બદલે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકો છો. તેને કરવાથી ગળાના દુખાવાની તકલીફ તુરંત દુર થાય છે.
Aug 9,2023, 8:04 AM IST
Ayurvedic remedies
Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર
Ayurvedic Remedies For Sore Throat: ચોમાસામાં સતત બદલતા વાતાવણમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેવામાં ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર કરવાથી ગળામાં થતી બળતરા અને દુખાવાની તકલીફ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા આયુર્વેદિક ઉપાયો વિશે ઝઘડાની તકલીફ તુરંત જ દૂર કરે છે.
Jul 19,2023, 9:01 AM IST
Coronavirus
કોરોનાની ચોથી લહેરના લક્ષણોનો ખુલાસો; હવે સીધો જ તમારી આંખોને કરે છે ટાર્ગેટ!
કોરોના વાયરસના XE વેરિયન્ટને લઈને એક્સપર્ટ્સનું કહેવું છે કે, જૂના તમામ વેરિયન્ટની સરખામણીએ સૌથી વધુ સંક્રમણ ફેલાવે છે, પરંતુ તે એટલો ઘાતક નથી. તેની સાથે જ એક્સપર્ટનું કહેવું છે કે ભારતમાં સૌથી વઘુ લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે.
Apr 15,2022, 9:12 AM IST
Trending news
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, મતગણતરી શરૂ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ