हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Singtel
Singtel News
gujarat government
ખુશખબર! ગુજરાતના 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે, વર્ષે 2 વાર નહીં દર મહિને
Gujarat Government : ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદાને પૂરો કરવા કમર કસી છે. હવે એ સરકાર એ વચન પુરું કરવા જઈ રહી છે પણ આ આંક અડધો થઈ ગયો છે. રાજ્યમાં ફક્ત 2 વાર 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે
Feb 13,2023, 9:57 AM IST
Edible Oil
મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ
Edible Oil Price Hike : બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક.... સીંગતેલના તેલના ભાવમાં સતત વધારો... કપાસિયા સહિતના તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો... સીંગતેલનો ડબો આવતા દિવસોમાં 3000 ને પાર જશે...
Feb 3,2023, 14:47 PM IST
Cooking Oil Prices
હવે કેરીના રસ સાથે પુરી બનાવીને ખાઓ, ઘટી ગયા છે સિંગતેલ-કપાસિયા તેલના ભાવ
Rajkot Cooking Oil Prices Go Down : ગુજરાતની ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા... દરેક વસ્તુના વધતા ભાવ વચ્ચે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો... રાજકોટ સિંગતેલના ભાવમાં છેલ્લા 25 દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો... તો કપાસિયા તેલમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થયો... સીંગતેલનો ડબ્બો 2770 થયો તો કપાસિયા તેલનો ડબ્બો 2650 રૂપિયા થયો ઘટાડો...
Jun 4,2022, 12:18 PM IST
Singtel
સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો, ડબ્બાનો ભાવ 1900 રૂપિયાને પાર
છેલ્લા 1 મહિનામાં સિંગતેલના ડબ્બામાં 140 રૂપિયાનો વધારો થયો છે. આજના વધારા સાથે સિંગતેલનો ડબ્બો 1900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
Dec 18,2019, 13:15 PM IST
Rajkot
ગૃહિણીઓને વધુ એક ફટકો, સિંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો
રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબાનો ભાવ 1780થી 1800 થયો, જ્યારે કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા થયો છે. છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં ડબે 40 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.
Dec 14,2019, 12:20 PM IST
રાજકોટ
સિંગતેલના ભાવમાં આજે ફરી 10 રૂપિયાનો ઘટાડો
સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો, આજે ફરી 10 રૂપિયાનો ઘટાડો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1800એ પહોંચ્યો.
Oct 5,2019, 11:35 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય