हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanna Marin
Sanna marin News
Sanna Marin
યંગ અને ડેસિંગ PM ફરી ઘેરાયા વિવાદોમાં, પાર્ટીમાં દારૂ પીધો હોવાનો વીડિયો વાયરલ
Finland PM Sanna Marin viral photos: સના મરીન દુનિયાની સૌથી યુવા મહિલા પ્રધાનમંત્રી છે. તેઓ ફિનલેન્ડમાં પાચ દળની ગઠબંધનવાળી સરકારના વડા છે. ખાસ વાત એ છે કે આ પાંચ પાર્ટીની પ્રમુખ મહિલાઓ છે. ફિનલેન્ડ પહેલો યુરોપીનય દેશ છે જ્યાં મહિલાઓને શરૂઆતથી પુરૂષોના સમાન મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. ફિનલેન્ડમાં લિંગ સમાનતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં સના મરીન સામે ઘણા પ્રકારના પડકારો જોવા મળી રહ્યા છે. હાલમાં તેમનો એક રડતો વીડિયો પણ વાયરલ થયો હતો. સના મરિન ખુબ જ શાંત સ્વભાવના નેતા હોવાની સાથે ખુબ જ સુંદર છે. તેઓ તેમની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેમના લાખો ફોલોવર્સ તેમના મોટા સમર્થક છે.
Aug 28,2022, 17:32 PM IST
Latest News Live Update
ફ્રી ટાઈમમાં મસ્તી માટે જાણીતા દુનિયાની સૌથી યુવા PM સના મરીન વિવાદોમાં ઘેરાયા
Latest News Live Update: સના મરિન ખુબ જ શાંત સ્વભાવના નેતા હોવાની સાથે ખુબ જ સુંદર છે. તેઓ તેમની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.
Aug 28,2022, 17:55 PM IST
Finland Prime Minister
આ દેશના મહિલા પ્રધાનમંત્રીએ પાર્ટીમાં દારૂ પીધો પછી કર્યો ડાન્સ, વાયરલ થયો Video
ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિન પોતાનો એક વીડિયો લીક થયા બાદ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગયા છે. વીડિયોમાં તે દારૂ પીને પોતાના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યાં છે.
Aug 18,2022, 20:23 PM IST
Finland
ફિનલેન્ડના પ્રધાનમંત્રીની જાહેરાતથી ડરી ગયું રશિયા, આપી હુમલાની ધમકી
Russia Warns Finland Sanna Marin On Nato: યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયાએ હવે ફિનલેન્ડને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. હકીકતમાં રશિયાની આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની નજીક આવેલી છે અને હવે રશિયાને ડર લાગી રહ્યોછે કે નાટો ફિનલેન્ડના માર્ગે તેની સરહદ સુધી પહોંચી શકે છે.
Feb 26,2022, 13:52 PM IST
Sanna Marin
ફિનલેન્ડની સાન્ના મરીન 34 વર્ષની ઉંમરે બની વિશ્વની સૌથી નાની વયની PM
સાન્ના મરિને(Sanna Marin) 27 વર્ષની વયે ફિનલેન્ડના(Finland) રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તે તેના હોમટાઉન ટેમ્પરમાં(Tempere) તે સિટી કાન્સિલની હેડ બની હતી. તે એવા સમયે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળવા જઈ રહી છે જ્યારે ફિનલેન્ડમાં મોટી કંપનીઓ હડતાળ પર છે અને સોમવારથી ઉત્પાદન બંધ કરવાની છે
Dec 9,2019, 17:07 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ