हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rose
Rose News
Gardening Tips
Rose Plant: ગુલાબના છોડમાં ઝડપથી ફુલ ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ડાળીએ ડાળીએ ખીલશે ગુલાબ
Gardening Tips For Rose Plants: ગુલાબનો છોડ ઘણા લોકો ઘરમાં વાવે છે પરંતુ ફરિયાદ એ હોય છે કે છોડમાં સારા અને વધારે ગુલાબ આવતા નથી. ઘરમાં કુંડામાં વાવેલા ગુલાબના છોડમાં પણ મબલખ ફુલ આવી શકે છે જો આ ટીપ્સને ફોલો કરવામાં આવે.
Jan 17,2025, 13:34 PM IST
King
100-100 રાણીઓ રાખતા રાજાને રિઝવવા કેમ ગધેડીના દૂધનો ઉપયોગ કરતી રાણીઓ? સાવ આવું?
100-100 રાણીઓ રાખતા રાજાને તે સમયે કેવી રીતે આકર્ષિત કરતી હતી રાણીઓ? જાણો રાણીઓના સૌંદર્યંનું રહસ્ય. પ્રાચીન કાળની અનેક સ્ત્રીઓના સૌંદર્યના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. તે સમયે સ્ત્રીઓની સુંદરતા કૃત્રિમ નહીં પરંતુ કુદરતી હતી. પહેલાના સમયમાં રાણીઓની સુંદરતા વર્ષોના વર્ષો સુધી અકબંધ રહેતી હતી.
Jun 16,2023, 10:02 AM IST
Valentine Day
સુરતની જાનુએ પતિને સોનાનું દિલ આપી દીધું, એનિવર્સરી ગિફ્ટ જોઈને પતિનું દિલ પીધળી ગયુ
વેલેન્ટાઈન ડે પર દરેક કપલને એકબીજાને શુ ગિફ્ટ આપવું તેનુ કન્ફ્યુઝન હોય છે. તો કેટલાક લોકો એવી ગિફ્ટ લાવતા હોય છે, જે આજીવન યાદગાર બની રહે. ગમતી વ્યક્તિને ખાસ ગિફ્ટ આપવામાં સુરતીઓનું દિલ સોનાનું છે. સુરતીઓનો પ્રેમ પણ સોના-ચાંદી અને ડાયમંડમાં ઝળકાય છે. ત્યારે સુરતની એક યુવતીએ પોતાના પતિને લગ્નની પહેલી એનિવર્સરી અને વેલેન્ટાઈન પર સોનાનું દિલ આપ્યું છે.
Feb 13,2023, 16:36 PM IST
Valentine Day
સુરતીઓ PM મોદીને ગોલ્ડનો ગુલદસ્તો આપીને કહેશે, ‘હેપ્પી વેલેન્ટાઈન ડે પ્રધાનમંત્રીજી’
Valentine Day 2023 : આ ગોલ્ડના ગુલદસ્તાની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. પ્રધાનમંત્રી માટે અંદાજીત 2.5 લાખ રૂપિયાની કિંમતનો ગોલ્ડ રોઝનો બુકે બનાવાયો છે
Feb 13,2023, 14:52 PM IST
juliet rose
અદભૂત!!! 15 વર્ષે ખીલે છે દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ, જાણો કેવી રીતે થાય છે ખેતી
Juliet Rose: ડેવિડ ઓસ્ટીન જે ફેમસ ફ્લાવર બ્રીડર છે. અત્યારસુધી તેમણે ધણા પ્રકારના ગુલાબ તેયાર કર્યા છે જેની કિમંત અલગ અલગ છે. તેમણે કેટલાક લાલ ગુલાબના પીસ જોડીને તેના પર એક્સપ્રિમેન્ટ કરીને આ રોઝ તૈયાર કર્યુ
Feb 7,2023, 18:00 PM IST
Juliet Rose
અદભૂત!!! 15 વર્ષે ખીલે છે દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ, જાણો કેવી રીતે થાય છે ખેતી
મે આપને વાત કરી દુનિયાના સૌથી કિંમતી ગુલાબ જુલિયટની. આપને સાંભળીને આશ્ચર્ય થશે કે એક ગુલાબની કિંમત કરોડોમાં કેવી રીતે હોઈ શકે છે. આ જુલિયટ રોઝની કિંમત આટલી વધારે કેમ છે? તો તેની પાછળનુ કારણ છે 15 વર્ષની મહેનત પછી એક ફૂલ ખીલે છે.
Feb 7,2023, 18:05 PM IST
Health Care Tips
ઉનાળામાં લૂ થી બચવું હોય તો રોજે એક ચમચી આ વસ્તુનું કરો સેવન, ક્યાં મળશે એ પણ જાણો
ગુલાબની પાંખડીમાંથી બનેલ ગુલકંદનો સ્વાદ ન તો ફકત જીભ માંટે સારો છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદારૂપ છે. લોકો ગુલકંદનો ઉપયોગ ખાવા અને પીવા માટે કરે છે, જેનાથી તેનો સ્વાદ બે ગણો વધારે લાગે છે. ગુલકંદમાં શરીરમાં ઠંડક થાય એવા ગુણ હોય છે.જેથી શરીરમાં રહેલી ગરમી ઓછી થાય છે.
May 2,2022, 17:21 PM IST
Rose Day
આખરે કેમ સુહાગરાતના દિવસે ગુલાબના ફૂલથી શણગારવામાં આવે છે રૂમ
ગુલાબને સમગ્ર વિશ્વમાં પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે તેમજ તે કુદરતી કામવાસના વધારનાર છે. આ સિવાય પણ ઘણા કારણો છે. તો ચાલો આજે વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ.
Feb 8,2022, 0:33 AM IST
God
Hindu Dharm: દરેક દેવતાને કેમ ચઢાવાય છે અલગ અલગ ફૂલ? જાણો કયા દેવને પસંદ છે કયું ફૂલ
નવી દિલ્લીઃ હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય અને પૂજામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલો પ્રકૃતિની સુંદર ભેટો જેવા છે અને દેવતાઓને ખૂબ પ્રિય છે. દરેક ભગવાન-દેવીના પોતાના મનપસંદ ફૂલો હોય છે અને તેમની પસંદગી મુજબ તે ફૂલો તેમને અર્પણ કરવામાં આવે છે. આ કરવાથી, ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે. આજે આપણે જાણીએ કે કયા દેવતાને કયા ફૂલો અર્પણ કરવા જોઈએ.
Aug 23,2021, 16:49 PM IST
King
100-100 રાણીઓ રાખતા રાજાને તે સમયે કેવી રીતે આકર્ષિત કરતી હતી રાણીઓ?
પહેલાંના સમયમાં રાજાઓ સંખ્યાબંધ રાણીઓ રાખતા હતા. અને રોજ અલગ અલગ રાણીઓ સાથે સમય પસાર કરતા હતા. એ સમયે એવી પરિસ્થિતિ ઉભી થતી કે, એક રાણીને રાજાને મળવા માટે 100-100 દિવસ રાહ જોવી પડતી હતી. જેથી રાણીઓ તે સમયે રાજાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાત-જાતના નુસખાઓ અજમાવતી હતી.
Jan 6,2021, 12:44 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ