અદભૂત!!! 15 વર્ષે ખીલે છે દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ, જાણો કેવી રીતે થાય છે ખેતી
મે આપને વાત કરી દુનિયાના સૌથી કિંમતી ગુલાબ જુલિયટની. આપને સાંભળીને આશ્ચર્ય થશે કે એક ગુલાબની કિંમત કરોડોમાં કેવી રીતે હોઈ શકે છે. આ જુલિયટ રોઝની કિંમત આટલી વધારે કેમ છે? તો તેની પાછળનુ કારણ છે 15 વર્ષની મહેનત પછી એક ફૂલ ખીલે છે.
Trending Photos
દિક્ષિતા દાનાવાલ, અમદાવાદ: વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે. આ સપ્તાહના પ્રથમ દિવસે ઉજવાતા રોઝ ડે ઉપરાંત અલગ અલગ પ્રસંગે ગુલાબનું ખૂબ મહત્વ છે. ગુલાબને પ્રેમની નિશાની માનવામાં આવે છે અને પ્રેમ દર્શાવા માટે ગુલાબથી વિેશેષ કંઈ ના હોઈ શકે. તમે તમારા પાત્રને ગુલાબ આપો પછી તમારે કંઈ કહેવાની જરૂરત રહેતી જ નથી. આજ સુધી તમે અલગ અલગ રંગના ગુલાબ જોયા હશે અને લગભગ આ ગુલાબની કિંમત 100 200 કે 1000 રૂપિયા સુઘીની તમે ચૂકવી હશે. પણ હુ આપને કહુ કે એક ગુલાબની કિમંત 112 કરોડ રૂપિયા છે... તો .... ચોંકી ગયાને તમે...
મે આપને વાત કરી દુનિયાના સૌથી કિંમતી ગુલાબ જુલિયટની. આપને સાંભળીને આશ્ચર્ય થશે કે એક ગુલાબની કિંમત કરોડોમાં કેવી રીતે હોઈ શકે છે. આ જુલિયટ રોઝની કિંમત આટલી વધારે કેમ છે? તો તેની પાછળનુ કારણ છે 15 વર્ષની મહેનત પછી એક ફૂલ ખીલે છે. આ ખાસ પ્રકારના ગુલાબને Apricot-hued Hybrid નામ આપવામાં આવ્યું હતું. જુલિયટ રોઝ અંદાજે 112 કરોડ રૂપિયામાં વેચાય છે.
આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
ડેવિડ ઓસ્ટીન જે ફેમસ ફ્લાવર બ્રીડર છે. અત્યારસુધી તેમણે ધણા પ્રકારના ગુલાબ તેયાર કર્યા છે જેની કિમંત અલગ અલગ છે. તેમણે કેટલાક લાલ ગુલાબના પીસ જોડીને તેના પર એક્સપ્રિમેન્ટ કરીને આ રોઝ તૈયાર કર્યુ .જેને જુલિયટ નામ આપવામાં આવ્યુ. તેમણે 2006માં આ ગુલાબને 10મિલિયન પાઉન્ડ એટલે 90કરોડમાં વેચ્યુ. ત્યારે દુનિયાએ આ જુલિયટ રોઝની પહેલી ઝલક જોઈ. સૌવ કોઈ ચોંકી ગયા.
આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
મનમે મોહી લે તેવી છે સુગંધ
આ સુંદર ગુલાબ તેની ખાસ પ્રકારની સુગંધ માટે જાણીતું છે. અને આ ગુલાબની સુગંધનો ઉલ્લેખનો ખુલાસો ડેવિડ ઓસ્ટીને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર કર્યો છે.. તેમણે જે અનુભવ્યુ છે તેની કહ્યુ છે કે આ જુલિયટ ગુલાબની સુગંધ હળવી છે અને તે પરફ્યુમ જેવી લાગે છે. આ સુગંધ મોટાભાગના લોકોને પસંદ આવી છે અને તેની ઉંચી કિંમતમાં તેની સુગંધ પણ મહત્વનો ભાગ ભજવે છે. આ તો વાત થઈ જુલિયટ રોઝની પણ આપણે આટલુ મોંધુ ગુલાબ તો ખરીદી નથી શકતા. પણ હા એક રેડ રોઝ આપીને પ્રેમને અભિવ્યક્ત કરી શકીયે છે.
આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે