हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RMO
Rmo News
Vadodara
VADODARA: હોસ્પિટલ બહાર કૂતરૂ માનવ અંગ ખાતું હોવાનો વીડિયો VIRAL, RMO નો સરકારી જવાબ
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે રસ્તા પર એક કુતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી છે.
Jun 26,2021, 22:07 PM IST
Sola Civil
સિવિલ RMO લાખોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,કેન્ટીન કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ
સોલા સિવિલના RMO કેન્ટિન કોન્ટ્રાક્ટનું બિલ પાસ કરાવવા માટે લાંચ માંગતા રંગેહાથ ઝડપાયા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે, કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તમામ ઓર્ડર એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો હતો.
Oct 29,2020, 21:38 PM IST
Trending news
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધા, રાજીનામું માંગ્યું
health
વગર સપ્લીમેન્ટના ખોરાકની મદદથી હાડકામાં ભરાય છે કેલ્શિયમ, ન થવા દો વિટામિન Dની ખામી
URIC ACID
યુરિક એસિડ થઈ ગયું છે હાઈ? તત્કાલ આ 5 કઠોળ, દાળ ખાવાથી રહો દૂર
Mahila samman saving scheme
મહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજ
Hurricane Milton
આગળ વધી રહ્યું છે સદીનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી વાવાઝોડું, ભયાનક પૂરની ચેતવણી
employment
સૌરાષ્ટ્ર પટ્ટામાં ગુજરાત સરકારનો નવો પ્રોજેક્ટ, હજારોની મળશે રોજગારી
Navratri 2024
પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી, સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
Union Cabinet meeting
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતો
health
બ્રેસ્ટ કેન્સર થયું છે કે નહીં તે જાણવા માટે IITએ બનાવ્યું સૌથી સસ્તુ ઉપકરણ
Navratri 2024
પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયું