हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rewa
Rewa News
National Panchayati Raj Day event
7 શહેરો, 8 કાર્યક્રમો.. PM મોદીનું 'પાવર પેક શેડ્યૂલ', 5300 KMની કરશે મુસાફરી
PM Modi Latest News: PM મોદી 24 અને 25 એપ્રિલે બે દિવસીય પ્રવાસ પર જશે. વડાપ્રધાનનો કાર્યક્રમ દિલ્હીથી શરૂ થશે અને મધ્યપ્રદેશ થઈને તેમની યાત્રા દક્ષિણ ભારતના કેરળ સુધી જશે, ત્યારબાદ તેઓ પશ્ચિમમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરફ જશે અને અંતે વડાપ્રધાન દિલ્હી પરત ફરશે.
Apr 23,2023, 15:29 PM IST
Janardan Mishra
આ સાંસદે બ્રશની રાહ જોયા વગર પોતાના હાથથી જ શાળાનું ટોઈલેટ સાફ કર્યું, જુઓ Video
રીવાના બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય ખટખરી ગયા હતા. ટોઈલેટ સાફ કરવા દરમિયાન સાંસદે હાથમાં મોજા સુદ્ધા પહેર્યા નહતા કે બ્રશનો ઉપયોગ પણ ન કર્યો.
Sep 23,2022, 14:57 PM IST
america
આ આતંકવાદીની સૂચના આપનાર મળશે 1 કરોડ ડોલરનું ઇનામ, અમેરિકાએ કરી જાહેરાત
યુએસએ આઇએસઆઇએસ-ખોરાસાન (ISIS-K)ના નેતા સનાઉલ્લાહ ગફારી અને કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકો સાથે જોડાયેલી સૂચના આપવા માટે 1 કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરી છે.
Feb 8,2022, 18:04 PM IST
female policeman
મહિલા પોલીસકર્મીના પેન્ટ પર કાદવ ઉડ્યો તો કરાવ્યું સાફ અને પછી ઝીંકી દીધો લાફો
જ્યારે તે વ્યક્તિએ તેની મોટરસાઇકલને ફેરવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલા પોલીસકર્મીના પેન્ટમાં તે સમયે કીચડ લાગી જાય છે. ત્યારબાદ તેણે પોતાનું પેન્ટ સાફ કરાવ્યું અને જતા પહેલા જોરથી થપ્પડ મારી.
Jan 12,2022, 19:54 PM IST
pm narendra modi
PM મોદીએ રીવા સોલર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના રીવા સ્થિત 750 મેગાવોટના સોલર પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. જેનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન કર્યું અને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. જ્યારે આપણે આ પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છીએ તો એવું લાગે છે કે હજારો સોલર પેનલ પાક બનીને લહેરાઈ રહી હોય. રીવાનો સોલર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારને ઉર્જાનું કેન્દ્ર બનાવશે, તેનાથી એમપીના લોકોને લાભ મળશે અને દિલ્હી મેટ્રોને પણ વીજળી મળશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે વિજળીની આત્મનિર્ભરતા પણ ખુબ જરૂરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હવે દેશનું લક્ષ્ય છે કે સોલર પેનલ સહિત તમામ ઉપકરણો માટે આપણે આયાત પર આપણી નિર્ભરતા ખતમ કરીએ.
Jul 10,2020, 12:16 PM IST
અકસ્માત
મધ્ય પ્રદેશના રીવામાં ભીષણ રોડ અકસ્માત, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
મધ્ય પ્રદેશ (Mashya Pradesh) ના રીવા (Rewa)માં ગુરૂવારે સવારે (5 ડિસેમ્બર) થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. હજુ પણ બસમાં ઘણા લોકો ફસાયેલા છે જેમને કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે.
Dec 5,2019, 10:43 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ