हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
reduce belly fat
Reduce belly fat News
health
ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે પેટની ચરબી! બસ થોડા દિવસ કરી લો આ કામ!
Home Remedy For Belly Fat: આખા શરીરનું વજન ઓછું થઈ જાય તો પણ પેટ પર જમા થયેલી ચરબી સરળતાથી દૂર થતી નથી. પરંતુ અહીં કેટલાક ઘરેલું ઉપચાર છે જેને થોડા દિવસો સુધી અનુસરવામાં આવે તો તમારા પેટની ચરબી ગાયબ થઈ જશે. આવો જાણીએ પેટ પરની હઠીલી ચરબીને કેવી રીતે દૂર કરવી.
Aug 20,2024, 16:54 PM IST
reduce belly fat
શું તમે પેટની ચરબીથી પરેશાન છો? લસણના 5 નુસખાથી 15 દિવસમાં સપાટ થઈ જશે પેટ
Reduce Belly Fat: પેટની ચરબી એ આજે સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે માત્ર ખરાબ જ નથી લાગતું પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો અને તેને ઘટાડવા માંગો છો તો લસણ તમારા માટે રામબાણ બની શકે છે. લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ચરબી ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ લસણની કેટલીક એવી રીતો, જેના દ્વારા તમે પેટની ચરબી ઘટાડી શકો છો.
Jul 2,2024, 17:15 PM IST
reduce belly fat
Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
Reduce belly fat: આજના સમયમાં પેટની ચરબી એક ગંભીર સમસ્યા છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે ઘણા ઉપાયો કરી શકાય છે, જેમાં કસરત, સંતુલિત આહાર અને દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપાયો સાથે, લસણનું સેવન પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. લસણ તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. લસણનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. ચાલો જાણીએ વજન ઘટાડવા માટે લસણનું સેવન કેવી રીતે કરવું.
Dec 9,2023, 8:30 AM IST
belly fat
Belly Fat: બસ કરી લો આ 5 વસ્તુ, રોકેટની ઝડપે ઘટવા લાગશે બેલી ફેટ
How to lose Belly fat: બેલી ફેટ ઘટાડવા માટે અમે તમને પાંચ સરળ વસ્તુ જણાવી રહ્યાં છીએ, જેને ફોલો કરી તમે ઝડપથી બેલી ફેટ ઘટાડી શકો છો.
Nov 8,2023, 13:36 PM IST
belly fat
પેટની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ કરશે આ 7 નિયમ; કેન્સર અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટશે
આજના સમયમાં બદલાયેલી જીવનશૈલીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. ઘણા લોકો મેદસ્વિતાનો સામનો કરી રહ્યાં છે. લોકોના પેટમાં ફેટ જોવા મળતા હોય છે. જેથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Sep 30,2023, 20:26 PM IST
belly fat
શું તમે તમારા લટકતા પેટથી પરેશાન છો? આ 5 યોગાસનોથી ગાયબ થઈ જશે પેટની ચરબી
5 Best Yoga For Belly Fat: પેટની ચરબી શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા જેવા રોગોનું જોખમ વધારે છે. પેટની વધારાની ચરબી પણ થાકનું કારણ બની શકે છે. પેટની ચરબીમાં અસાધારણ વધારો થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, અમુક રોગો, ખરાબ ખાવાની ટેવ, અનિયમિત ઊંઘ અને કસરતનો અભાવ સામેલ છે. આ પરિબળો એકસાથે પેટની ચરબી વધારી શકે છે, જે આત્મવિશ્વાસને પણ ઘટાડી શકે છે. આજે અમે તમને એવા 5 યોગાસનો વિશે જણાવીશું જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. આ યોગ આસનો પેટની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે, જેનાથી પેટની ચરબી ઓછી થાય છે.
Sep 7,2023, 9:58 AM IST
Weight loss
Weight Loss:1 મહિનામાં ઘટશે 5 કિલો વજન! ફોલો કરો આ હેલ્થ ટિપ્સ અને જુઓ ચમત્કાર
Quick weight loss tips: હવે વજન ઘટાડવું એ તંદુરસ્ત જીવનશૈલીનું મહત્વનું પાસું બની ગયું છે. આજે અમે તમને કેટલાક એવા સ્ટેપ્સ જણાવીશું, જેના દ્વારા તમે એક મહિનામાં લગભગ 5 કિલો વજન ઘટાડી શકશો.
Apr 3,2023, 12:10 PM IST
reduce belly fat
Women bodies after Marriage: લગ્ન બાદ કેમ છોકરીઓનું વધી જાય છે વજન? ખુલી ગયું રાજ
Reduce Belly Fat After Marriage: લગ્ન બાદ છોકરીઓ કસરત કરવાનું બંધ કરી દે છે અને ઘરના કામમાં વધારે ધ્યાન આપવા લાગે છે અને પોતાના પર વધારે ફોક્સ કરી શકતી ન હોવાથી લગ્ન બાદ છોકરીઓના પેટની અને કમરની ચરબીમાં હંમેશાં વધારો થવા લાગે છે. આ સિવાય હોર્મોનમાં ફેરફાર પણ એક મોટું કારણ છે.
Feb 24,2023, 16:09 PM IST
Health Care Tips
પેટની જિદ્દી ચરબીથી આ રીતે આસાનીથી મેળવો છુટકારો, માત્ર ડાયેટમાં કરો આટલો ફેરફાર
મોટા ભાગની મહિલાઓ પેટની ચરબીની સમસ્યાથી પરેશાન હોય છે. એટલે જ આજે અમે લઈ આવ્યા છે એવી કેટલીક ટિપ્સ જે તમને પેટની ચરબીથી છુટકારો અપાવી શકે છે.
Aug 1,2022, 13:29 PM IST
Trending news
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
Scientists
મરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબ
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
health tips
રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા
Best Resale Value Cars
આ 5 કારોની રીસેલ વેલ્યૂ છે સૌથી વધુ! જાણો 5 વર્ષ ચલાવ્યા પછી પણ કેટલી મળે છે કિંમત
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો
Premanand Maharaj
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; 'આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ'