हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
351/ 8
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ration Card Rules
Ration card rules News
lpg
માત્ર 500 રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર, ગુજરાત સરકારના મંત્રીએ આપ્યા સંકેત
બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. આ નિવેદન સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં આપ્યું છે. આ નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં ગૃહિણીઓને એક ખુશખબર મળી શકે છે.
Feb 21,2025, 11:43 AM IST
Business News
લાંબા સમય બાદ સરકારે આપી ગજબની ખુશખબરી, દિવાળી પહેલા રાશનકાર્ડ ધારકોને બલ્લે બલ્લે!
What is Fortified Rice: ચોખાને પોષક તત્વોથી ભરપૂર બનાવવાની પ્રોસેસમાં એફએસએસએઆઈ (FSSAI) ની તરફથી નક્કી સ્ટેન્ડર્ડ અનુસાર આયરન, ફોલિક એસિડ, વિટાબીન બી12થી ભરપૂર ફોર્ટિફાઈડ ચોખા કર્નેલ (FRK)ને રેગુલર ચોખામાં ભેળવવામાં આવે છે.
Oct 10,2024, 12:46 PM IST
Ration Card Rules
Ration Card: આ લોકો વિચાર્યા વિના સરેન્ડર કરી દે રાશન કાર્ડ, નહી મુશ્કેલીમાં મુકાશો
Ration Card Scheme Update: જો અપાત્ર લોકો મફત રાશનનો લાભ લે તો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માટે સરકાર સમયાંતરે લોકોને તેમના રેશનકાર્ડ સરેન્ડર કરવા અથવા તેને રદ કરાવવાની અપીલ પણ કરે છે.
Oct 3,2023, 12:08 PM IST
ration card
કેન્દ્ર સરકારના એક નિયમથી રાશન કાર્ડધારકોને મોટી રાહત!, દેશભરમાં નવો નિયમ લાગૂ
દેશભરના ગરીબો માટે સરકાર તેમની સુવિધા માટે નવા નવા નિયમો લઈને આવી રહી છે. રાશન કાર્ડથી અનાજ લેનારા માટે મોટા ખુશખબર છે. મોદી સરકારની મહત્વકાંક્ષી વન નેશન વન રાશન કાર્ડ યોજના સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા બાદ તમામ દુકાનો પર ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ ડિવાઈસ જરૂરી બનાવી દેવાયો છે. સૌથી ખાસ વાત એ છે કે સરકારના આ નિર્ણયની હવે અસર પણ જોવા મળી રહી છે.
May 6,2023, 16:30 PM IST
ration card
Ration Card New Rules: આવું થશે તો રદ થઈ શકે છે તમારું રાશન કાર્ડ, જાણી લો નવા નિયમ
Ration Card New Rules: જો કોઈ રાશનકાર્ડ ધારક પાસે પોતાની આવકથી કમાયેલો 100 વર્ગ મીટરનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર/ટ્રેક્ટર, હથિયારનું લાયસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં 3 લાખથી વધુની પારિવારિક આવક છે તો એવા લોકોને પોતાનું રાશન કાર્ડ સરેન્ડર આપી દેવાનું રહેશે.
Mar 24,2023, 10:44 AM IST
ration card
રાશનકાર્ડ ધારકોને મોટી ભેટ, સરકારે કરી આ જાહેરાત, સાંભળીને થઇ જશો ખુશ
Free Ration Scheme: ફ્રી રાશન લાભાર્થીઓ માટે સરકારે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. સરકારે મોંઘવારીને જોતાં ખાંડના ભાવ ઘટાડાવાનો નિર્ણય કર્યો છે.
Oct 26,2022, 14:28 PM IST
Food Grain ATM
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી! કલાકો લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો
Ration Card Latest Update: હવે વિનામૂલ્યે અનાજ લેવા માટે તમારે કલાકો સુધી લાઈનમાં ઉભાર રહેવું નહીં પડે. જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે પણ દર મહિને સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે
Jun 10,2022, 18:05 PM IST
Ration Card Rules
રાશન કાર્ડ હોલ્ડરો માટે ખાસ સમાચાર, આ પરિસ્થિતિમાં રદ થશે તમારું કાર્ડ; જાણો નિયમ
Ration Card Rules: ફ્રી રાશનનો લાભ ઉઠાવી રહેલા અયોગ્ય લોકો જાતે જઇ તેમનું રાશન કાર્ડ રદ કરાવે તેવી સરકારે અપીલ કરી છે. જો ફૂડ વિભાગ દ્વારા વેરિફિકેનશ દરમિયાન અયોગ્ય કાર્ડ હોલ્ડર દ્વારા રાશન કાર્ડ રદ કરાવવામાં આવેલું નહીં હોય તો તેમનું કાર્ડ રદ કરવામાં આવશે
May 1,2022, 19:28 PM IST
Trending news
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ