हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rana Daggubati
Rana daggubati News
Indian Actors Who Faced Serious Disease
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!
Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જો કે, આ સ્ટાર્સને ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. આમાંથી ઘણી સેલિબ્રિટીઓએ તેમની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવો જાણીએ દક્ષિણ ભારતના કોણ એવા મોટા નામ છે જેમની બીમારીઓએ બધાને ચોંકાવી દીધા.
Aug 18,2024, 10:39 AM IST
kamal haasan
Highest Paid Villains: વિલન બનીને પડદા પર મચાવી ધૂમ, અચ્છા અચ્છા હીરો ભરે છે પાણી
Bollywood Highest Paid Villains: આજે બોલિવૂડ એ જમાનામાં છે જ્યાં હીરો તો હીરો છે પણ વિલન પણ હીરોથી ઓછો નથી. તેથી, તેઓ મોટી ફી પણ વસૂલી રહ્યા છે. ઘણી ફિલ્મોમાં વિલનને હીરો કરતા વધુ ફી મળી છે. ચાલો બોલીવુડના સૌથી વધુ કમાણી કરતા વિલન વિશે જણાવીએ.
Sep 1,2023, 21:58 PM IST
richest villain of indian cinema
બોલીવુડના આ 5 વિલન પાસે એટલાં રૂપિયા છેકે, ભલભલા હીરોને રાખી શકે છે નોકરી પર!
Richest Villain of Indian Cinema: આ 5 સ્ટાર્સે વિલન બનીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી, નેટવર્થ તમારા હોશ ઉડાવી દેશે! હિન્દી સિનેમા જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ફિલ્મોમાં વિલન બનીને પોતાનું જોરદાર ફેન ફોલોઈંગ બનાવ્યું છે. માત્ર મજબૂત ફેન-ફોલોઈંગ જ નહીં, આ સ્ટાર્સે વિશ્વભરમાં ખ્યાતિ પણ મેળવી છે. આજે અમે એવા જ કેટલાક સ્ટાર્સની નેટવર્થ વિશે વાત કરવાના છીએ જેઓ સિનેમા જગતમાં વિલન તરીકે ફેમસ થયા છે.
Jun 29,2023, 13:18 PM IST
Sonu sood
બોલીવુડમાં હીરો, સાઉથમાં વિલન; આ કલાકારો છે એક્ટિંગનો એક્કો
actors who played villains in south movies: એક સમય હતો જ્યારે સાઉથના એક્ટર્સ બોલિવૂડમાં કામ કરવા માટે મરી જતા હતા પરંતુ આજે બોલિવૂડને સાઉથ તરફ ખેંચવામાં આવી રહ્યું છે. ઠીક છે, આજે અમે એવા કલાકારોના નામ જણાવીશું જેઓ બોલિવૂડમાં હીરો તરીકે ચમક્યા હતા અને સાઉથમાં તેમના વિલનને જોઈને લોકો ગૂઝબમ્પ થઈ ગયા હતા.
May 25,2023, 10:01 AM IST
Rana Daggubati
ભલ્લાલદેવને જોશ ચઢ્યો, રાણાથી રહેવાયું નહીં તો લગ્ન મંડપમાં જ વટાવી દીધી તમામ હદ્દ!
બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબતીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકા બજાજની સાથે લગ્નના મંડપ બેઠો છે. બંનેના લગ્નનો વીડિયો રોમેન્ટિક છે. બંને ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને માહોલ પણ ખૂબ જ ઉત્સાહભર્યો છે.
Nov 24,2021, 18:14 PM IST
Hathi Mere Sathi
Hathi Mere Sathi Trailer: રાણા દગ્ગુબાતીની ફિલ 'હાથી મેરે સાથી'નું ટ્રેલર થયું લોન્ચ
રાણા દગ્ગુબાતી (Rana Daggubati) ત્રણેય વર્જનમાં બિલકુલ અલગ અવતારમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. હિંદી વર્જનમાં 'હાથી મેરે સાથી' (Hathi mere sathi) માં તે પુલકિત સમ્રાટની સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે
Mar 4,2021, 18:56 PM IST
રાણા દગ્ગુબાતી
દુલ્હનની સાથે ખુબ જ રોયલ લુકમાં જોવા મળ્યા રાણા દગ્ગુબાતી, જુઓ લગ્નની તસવીરો
બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને મિહિકા બજાજ (Miheeka Bajaj) લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નની રાણાના ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. લગ્નના જોડામાં મિહિકા બજાજ કોઇ અપ્સરાથી સુંદર દેખાઇ રહી છે. ત્યારે રાણા પણ તેમની દુલ્હનની સાથે ખુબજ રોયલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા મહેમાન બન્યા. હવે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Aug 9,2020, 11:48 AM IST
રાણા દગ્ગુબાતી
બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજની હલ્દી વિધી, જુઓ Inside Pics...
રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ હમેશાં માટે એકબીજાના થવા જઇ રહ્યાં છે. આ વચ્ચે બંનેની હલ્દી વિધિથી જોડાયેલી કેટલીક ખાસ તસવીરો સામે આવી છે
Aug 8,2020, 11:59 AM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર