हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
R C Faldu
R c faldu 2 News
RTO Office
RTO offices will start across the state from June 4
Work on RTO offices across the state will start from June 4 watch video on zee 24 kalak.
Jun 2,2020, 15:40 PM IST
Press conference
કૃષિમંત્રી આર.સી. ફળદુ મોટું નિવેદન, જાણો શું કહ્યું ખેડૂતો માટે...
કૃષિમંત્રી આર.સી. ફળદુ મોટું નિવેદન, જાણો શું કહ્યું ખેડૂતો માટે...
Dec 18,2019, 17:07 PM IST
આર.સી ફળદુ
તીડના આતંકથી ખેડૂતો બેહાલ, કૃષીમંત્રી પહોંચ્યા બનાસકાંઠા...
તીડના આતંકથી ખેડૂતો બેહાલ, કૃષીમંત્રી પહોંચ્યા બનાસકાંઠા...
Dec 15,2019, 23:35 PM IST
આર.સી ફળદુ
બીજા રાહત પેકેજ પર કૃષિમંત્રી આર.સી ફળદુએ શું કહ્યું, જુઓ વીડિયો
બીજા રાહત પેકેજ પર કૃષિમંત્રી આર.સી ફળદુએ શું કહ્યું, જુઓ વીડિયો
Nov 23,2019, 19:15 PM IST
આર સી ફળદુ
ખેડૂતો માટે કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન, '700 કરોડના પેકેજમાં વધારો થશે'
કૃષિમંત્રી આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશના પગલે આ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી. ગુજરાત હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યું છે.
Nov 20,2019, 22:52 PM IST
R C Faldu
કૃષિમંત્રી આર. સી ફળદુએ ખેડૂતોના મુદ્દે કરી મહત્વની બેઠક, જુઓ વીડિયો
કૃષિમંત્રી આર. સી ફળદુએ ખેડૂતોના મુદ્દે કરી મહત્વની બેઠક, જુઓ વીડિયો
Nov 20,2019, 21:15 PM IST
R C Faldu
ખેડૂતોએ મગફળી અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી: આર.સી ફળદુ
ખેડૂતોએ મગફળી અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી: આર.સી ફળદુ
Nov 18,2019, 23:05 PM IST
કૃષિમંત્રી
કૃષિ વિભાગના સર્વે સામે ખેડૂતોએ ઉઠાવ્યો સવાલ, કૃષિમંત્રીએ બોલાવી બેઠક
કમોસમી વરસાદ બાદ CM રૂપાણીના આદેશને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ તાત્કાલિક બેઠક બોલાવી છે. કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. કમોસમી વરસાદથી અસર થયેલા દરેક તાલુકા ના પ્રતિનીધીઓ બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ બેઠક બાદ ભાજપ સંગઠનમાં થી આવેલી વાસ્તવિક પરિસ્થિતિ નો રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપશે. રાજ્ય સરકાર તેના આધારે કમોસમી વરસાદથી નુકસાન થયેલા ખેડૂતો ને વહેલામાં વહેલી તકે કેવી રીતે વળતર આપી શકાય તે માટે પગલાં લેશે.
Nov 18,2019, 15:18 PM IST
કૃષિમંત્રી
ટાકાના ભાવે મગફળી ખરીદીને લઇ કૃષિમંત્રીએ બોલાવી ઇમરજંસી બેઠક
માવઠા પછી કૃષિ વિભાગે હાથ ધરેલા સર્વેનું રિયાલિટી ચેક કરવા સરકારે ખાસ બેઠક બોલાવી છે. સીએમ રૂપાણીના આદેશ બાદ કૃષિમંત્રી ફળદુએ બેઠક બોલાવી છે.
Nov 18,2019, 13:45 PM IST
કૃષિમંત્રી
માવઠાની અસરથી ખેડૂતોને વ્યાપક નુકસાન, 15 દિવસમાં ચૂકવાશે વળતર
ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.
Nov 7,2019, 11:13 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ પોતાનું કામ કરે: કૃષિ મંત્રી આરસી ફળદુ
હાર્દિક પટેલના નિવેદન ઉપર કૃષિમંત્રી આર.સી.ફળદુ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક એનું કામ કરે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.
Nov 7,2019, 11:13 AM IST
R C Faldu
કૃષિમંત્રી આર.સી ફળદુએ હાર્દિક પટેલને કહ્યો બિલાડીનો ટોપ, જુઓ વીડિયો
કૃષિમંત્રી આર.સી ફળદુએ હાર્દિક પટેલને કહ્યો બિલાડીનો ટોપ, જુઓ વીડિયો
Nov 6,2019, 22:25 PM IST
R C Faldu
એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
Nov 4,2019, 18:10 PM IST
જામનગર
નવા વર્ષમાં ટ્રાફિકના નિયમોનું થશે કડક પાલન: આર.સી ફળદુ
જામનગરમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે નવા વર્ષમાં આરટીઓના નવા કાયદાઓનું કડક પાલન કરવામાં આવશે. માર્ગ અને વાહન વ્યવહારના નવા કાયદામાં હવે કોઈ મુદત વધશે નહિં. 1 નવેમ્બરથી હેલ્મેટ સહિતના કાયદાઓનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.
Oct 22,2019, 19:50 PM IST
transport minister
ટ્રાફિક નિયમોને લઈને વાહન-વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ શું કહ્યું
મોટર વ્હીકલ એક્ટને લઈ વાહન-વ્યવહાર મંત્રી આર.સી.ફળદુનું નિવેદન. સરકારે આવક મેળવવા માટે કાયદો લાગૂ નથી કર્યો. વધતાં જતાં અકસ્માતના બનાવોને ઓછા કરવા નિર્ણય કરાયો છે.
Sep 12,2019, 14:14 PM IST
દિલીપ સાંઘાણી
જુઓ દિલીપ સાંઘાણી કૃષિમંત્રી આર.સી.ફળદુને કયા મુદ્દે કરશે રજૂઆત
પેપ્સી દ્વારા બટાકા પકવતા ખેડૂતો સામે કરાયેલા કેસને લઈને રાજયના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણી હાલના કૃષિમંત્રી આર.સી.ફળદુને મળીને રજૂઆત કરશે.
Apr 25,2019, 16:05 PM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત