हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
protesters
Protesters News
gujarat
મંત્રીજીનો પિત્તો ગયો! કહ્યું; 'આપણે બંગડી નથી પહેરી, વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ..'
મંત્રી કુંવરજી હળપતિએ ગુસ્સા સાથે નિવેદન આપ્યું હતું. ઘટનામાં સામેલ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ, તેમજ આવા સરપંચને બરતરફ કરી ઘર ભેગો કરવાનો છું. કોંગ્રેસ, આપ, કે બી.ટી.પીને સાખી લેવાના નથી.
Oct 13,2023, 16:09 PM IST
Ahmedabad
'PM મોદીને બદનામ કરનારા વિરોધીઓ આજે ખુલ્લા પડ્યા, આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી..
ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી સામેના આરોપોની તપાસ માટે SITની રચના અને જુદી જુદી અનેક એજન્સીઓ દ્વારા તપાસ તત્કાલિન કેન્દ્ર સરકારે કરાવીને યેનકેન પ્રકારેણ મોદીજીને સંડોવવાની જે ચાલ ખેલી હતી તેને આજે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયે લોકો સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
Jun 24,2022, 22:48 PM IST
Myanmar
Myanmar માં ચીનને સૌથી વધુ નુકસાન, 32 ફેક્ટરીઓમાં પ્રદર્શનકારીઓએ લગાવી આગ
મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટનું સમર્થન કરવું હવે ચીનને ભારે પડી રહ્યું છે. લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર મ્યાનમારની ક્રૂર સેનાનો બચાવ કરવા પર પોતાનો ગુસ્સો ચીની ફેક્ટરીઓ પર કાઢ્યો છે. મ્યાનમારના સૌથી મોટા શહેર યંગૂનમાં ચીનના રોકાણવાળી 32 ફેક્ટરીઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
Mar 16,2021, 17:34 PM IST
Shaheen bagh
અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા
દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે.
Feb 16,2020, 16:56 PM IST
હોંગકોંગ
હોંગકોંગમાં પ્રદર્શનકારીઓનો વિજયઃ સરકારે બિલ પાછું ખેંચ્યું
હોંગકોંગ પ્રેસના રિપોર્ટ અનુસાર, આ પગલું વિધાન પરિષદની મુખ્ય કાર્યકારીના સંબોધન દરમિયાન વિરોધ પ્રદર્શનના કારણે એક સપ્તાહ મોડું લેવાયું છે. આ બિલનું બુધવારે બીજી વખત વાચન કરાયું હતું. ત્યાર પછી સુરક્ષા સચીવ જોન લીએ ગૃહને આ બિલ પાછું ખેંચવા માટે આગ્રહ કર્યો હતો.
Oct 23,2019, 20:21 PM IST
શી જિનપિંગ
હોંગકોંગના પ્રદર્શનકારીઓને શી જિનપિંગની ચેતવણીઃ હાડકાં ભાંગી નાખીશ
હોંગકોંગમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવતી રેલી રવિવારે ઉગ્ર થઈ ગઈ હતી. અનેક સ્થળે પ્રદર્શનકર્તા અને ચીનના સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષના સમાચાર છે. આ દરમિયાન અનેક જાહેર વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. ત્યાર પછી જિનપિંગે આવું નિવેદન આપ્યું છે.
Oct 14,2019, 18:53 PM IST
iraq security forces
બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ: 31 લોકોના મોત
શુક્રવારે ઇરાકની રાજધાની બગદાદમાં જ્યારે પ્રદર્શનકર્તાઓએ હિંસક રૂપ ધારણ કર્યું તો ઇરાકી સુરક્ષા ફોર્સે તેમના પર ફાયરિંગ ચાલુ કરી દીધું
Oct 4,2019, 19:31 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર