हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Proposal
Proposal News
Budget 2024
1 કરોડ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! જાણો શું છે 8માં પગાર પંચ વિશે લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણી બજેટમાં રજૂ કરી છે. કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તેમાંની એક આઠમા પગાર પંચ વિશે છે.
Jul 18,2024, 9:46 AM IST
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) પર મોટી ખુશખબર મળી શકે છે. કોવિડ 19 મહામારીના કારણે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું ડીએ અને ડીઆર રોકવામાં આવ્યું હતું જે હવે મળી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
Jul 2,2024, 13:36 PM IST
Israel Hamas war
ઈઝરાયેલને મળ્યો આ મુસ્લિમ દેશોનો સાથ? સંપૂર્ણ બહિષ્કારનો પ્રસ્તાવ પાસ ન થવા દીધો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મુસ્લિમ દેશો સતત પોતાની સહાનુભૂતિ હમાસ અને પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે જતાવી રહ્યા છે. જો કે ઈઝરાયેલને લઈને તેમના વલણમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઈસ્લામિક અરબ શિખર સંમેલનમાં એક મતથી ઈઝરાયેલની ટીકા કરવામાં આવી પરંતુ તેના બહિષ્કારનું સમર્થન થયું નહીં.
Nov 13,2023, 17:03 PM IST
farmers
Farmers Protest: સરકારના પ્રસ્તાવથી ખેડૂતો ખુશ, થઈ શકે છે સમાધાન
Farmers Protest: કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો (Farmer) સામે સરકાર (Government) એ જે પ્રસ્તાવ (Proposal) રાખ્યો છે, હાલ તેનાથી ખેડૂત નેતા ખુશ છે. ખેડૂત નેતાના અત્યાર સુધી જે નિવેદનો સામે આવ્યાં છે, એ જોતા લાગી રહ્યું છેકે, હવે સરકાર અને ખેડૂતો વચ્ચે બહુ જલદી સમાધાન થઈ જશે.
Jan 21,2021, 12:23 PM IST
China
UNSCમાં ચીનને કાશ્મીર મુદ્દે જબરદસ્ત પછડાટ, ભારતના 4 મિત્ર દેશોએ ધૂળ ચટાડી
UNSCમાં આ મુદ્દે બ્રિટન પહેલીવાર ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. જ્યારે UNSCના જ એક અન્ય સ્થાયી સભ્ય રશિયાએ કહ્યું કે ફોરમમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ નહીં. રશિયાનું કહેવું હતું કે એજન્ડામાં બીજા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ હોવા જોઈએ.
Dec 18,2019, 9:15 AM IST
સુરત
સુરત શહેરના હદ વિસ્તરણ માટે કરાઇ દરખાસ્ત
સુરત શહેરના હદવિસ્તરણ માટે દરખાસ્ત કરવામાં આવી છે. 21 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાશે. મનપાના ઇલેક્શન-સેક્શન વિભાગે દરખાસ્ત મૂકી છે. સ્થાયી સમિતિ બેઠકમાં વિસ્તરણ અંગે ચર્ચા કરશે. સામાન્ય સભાની મંજૂરીએ સરકારને દરખાસ્ત કરાશે. બે લાખની વસ્તી અને 170 કિમી વિસ્તાર વધશે.
Dec 10,2019, 12:11 PM IST
ગૃહમંત્રી
જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મૂ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મૂ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે.
Jun 28,2019, 12:50 PM IST
અમિત ચાવડા
હાર્દિકની દરખાસ્ત નથી મળી, આશા પટેલ સમજૂતી બાદ ભાજપમાં જોડાયા: અમિત ચાવડા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, જે બેઠક દિલ્હી ખાતે જ મળતી હોય છે. પરતું રાહુલ ગાંધીએ આ પરંપરા તોડી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હી બહાર બોલાવવાની શરૂઆત કરી છે.
Feb 8,2019, 8:33 AM IST
ન્યૂનતમ પેંશન
નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી મંત્રાલયની મંજૂરી
Dec 5,2018, 12:58 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ