हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
production
Production News
Jamnagar
જામનગરઃ ખેડૂતોની સમસ્યા મામલે ગુજરાત કોંગ્રેસ મેદાને, જિલ્લા પંચાયતે આવેદનપત્ર આપી કરી રજૂઆત
Jamnagar: Congress demands ban on sale, production, distribution of unauthorized seeds to farmers
May 31,2024, 16:50 PM IST
Artificial Intelligence
AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે તે ખાસ જાણો
આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) એ દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી છે. વાત ભલે વીડિયોની હોય, ફોટાના હોય, કન્ટેન્ટ રાઈટિંગ કે પછી કોઈ પણ અન્ય ફિલ્ડ હોય પરંતુ દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે.
Jul 19,2023, 12:04 PM IST
gujarat
કેસર કેરી મધ્યમવર્ગને આ વખતે કડવી લાગશે, કારણ જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો
કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી આ વખતે માઠા સમાચાર આવ્યા છે. ગતવર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. આંબા પર જોઇએ તેટલો ફાલ જોવા નથી મળી રહ્યો. આ ઉપરાંત જે પાક આવશે તે પણ એક માસ મોડો આવશે. જેના કારણે કેરી રસિકોને આ વર્ષ બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારોમાં એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે.
Mar 22,2022, 19:52 PM IST
Workers shortage
Shortage of workers in sari factory in Rajkot district
Shortage of workers in sari factory in Rajkot district. Impact on production.
Jun 22,2020, 8:05 AM IST
અશોક લેલેન્ડ
ઓટો ક્ષેત્ર મંદીઃ અશોક લેલેન્ડ સપ્ટેમ્બરમાં 18 દિવસ માટે બંધ કરશે ઉત્પાદન
અશોક લેલેન્ડ મુખ્યત્વે કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીનું કુલ વેચાણ ઓગસ્ટ મહિનામાં 47 ટકા ઘટીને 9,231 વાહન રહી ગયું છે. ગયા વર્ષે કંપનીએ આ જ મહિનામાં 17,386 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, મધ્યમ અને ભારે કોમર્શિયલ વ્હિકલનું આ મહિને 5,349 એકમનું વેચાણ થયું છે.
Sep 9,2019, 23:27 PM IST
ઓટો ઉદ્યોગ
ઓટોઉદ્યોગમાં મંદીઃ 14 દિવસ માટે ઉત્પાદન બંધ કરશે મહિન્દ્રા
માગ અને ઉત્પાદન વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના વિભિન્ન એકમોમાં ઉત્પાદન 8-14 દિવસ માટે બંધ કરશે.
Aug 9,2019, 19:08 PM IST
આણંદ
આણંદના ખેડૂતે અપનાવી અનોખી પદ્ધતિ, બીજા કરતા મેળવ્યું દોઢ ગણુ ઉત્પાદન
ઉનાળાના હિટ વેવ વચ્ચે પણ આજ કાલ ખેડુતો પોતાની કોઠા સુજથી સારી જાતની ખેતી કરી રહ્યાં છે. વાત આણંદ જીલ્લાના ખેરડા ગામના ખેડુત ભાવેશભાઇ પટેલ દ્રારા કેળાના ટીસ્યુ કલ્ચર રોપા પર ગ્રોઇંગ બેગ લગાવી બીજા કરતા દોઢ ગણુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
Jun 8,2019, 15:34 PM IST
Bajari
બાજરીના ભાવ પહોંચ્યા સાતમા આસમાને, જુઓ બાજરી માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
રાજ્યભરમાં ચાલુ વર્ષે બાજરીનો વીસ કિલોનો ભાવ 400થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે, સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો હતો પણ હાલ બાજરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે હવે બાજરી ખાવી મોંઘી પડે સ્થિતિ સર્જાઇ છે
May 7,2019, 13:25 PM IST
ખેડૂત
ઉત્તર ગુજરાતના આ પટેલ ખેડૂતે મધમાંથી 6 માસમાં કરી 23 લાખનો નફો
બનાસડેરીના સહયોગથી જિલ્લાના અમુક ખેડૂતો મધમાખીમાંથી મધનું પણ ત્રણ વર્ષથી ઉત્પાદન કરતાં થયા છે.
Dec 25,2018, 7:15 AM IST
રૂપાલા
કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મગફળીના ઉત્પાદનની ખબર જ નથી
કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી અને ઉલ્ટાનો પત્રકારોને સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જોઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે.
Oct 28,2018, 15:08 PM IST
Trending news
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!