हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Peanuts
Peanuts News
Diabetes
ડાયાબિટીસના દર્દી મગફળી ખાઈ શકે છે કે નહીં? સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોવ તો વાંચો...
Mungfali: ઘરમાં હોય કે સફરમાં આપણેને કોઈ પણ સમયે મગફળી ખાવાનું પસંદ પડે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ સુપરફૂડ ફાયદાકારક છે કે નુકાસન? ચલો જાણીએ.
Dec 8,2024, 9:31 AM IST
lifestyle
Peanut Benefits: સેહતનો ખજાનો છે મગફળી, આજે જ ડાયટમાં કરો સામેલ, તંદુરસ્ત રહેશે શરીર
Magfali Health Benefits: મગફળીના સેવનથી થતા સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો તેમાં વિટામિન સીની પૂરતી માત્રા મળી આવે છે.
Nov 23,2024, 15:06 PM IST
jaggery
શિયાળામાં ભૂલ્યા વગર કરો ગોળ અને મગફળીનું સેવન, થશે આ ચમત્કારિક ફાયદા
Jaggery & Peanuts: શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સીઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે.
Dec 20,2023, 9:16 AM IST
health tips
Health Tips: આ સ્વાસ્થ્ય લાભોના કારણે મગફળીને કહેવાય છે 'ગરીબોની બદામ', જાણો ફાયદા
Health Tips: શરીરને જરૂરી પોષક તત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો ડ્રાયફ્રૂટ્સ ખાવા પરવળે તેમ ન હોય તો તમે મગફળી ખાઈને પણ ડ્રાયફ્રુટ ખાધા સમાન લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે.
Jul 28,2023, 8:15 AM IST
Rajkot
આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો
Rajkot News : દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો... બાળક એક મહિનાથી માંદો હતો, ડોક્ટર પાસે ગયા તો શ્વાસનળીમાંથી નીકળ્યો સીંગદાણો
May 15,2023, 13:31 PM IST
Disha Patani
Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
Sprouted Peanuts Health Benefits: ફણગાવેલી મગફળી ખાવાનું ચલણ ખૂબ ઓછું છે, પરંતુ તમે તેના ફાયદાઓ વિશે વિશે જાણશો તો દરરોજ સેવન કરવાનું શરૂ કરી દેશો.
Dec 13,2022, 15:54 PM IST
Gujarat Monsoon 2022
ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ, શું આ વર્ષે આવક બમણી થશે? જાણો ખેતીવાડી વિભાગની વિગતો
સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યારબાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકા વધ્યું છે. તો બીજી તરફ મગફળીનું વાવેતર 7.41 ટકા ઘટ્યું છે.
Jul 14,2022, 17:02 PM IST
gujarat
આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી ખરીદી માટે ચાલશે ઓનલાઇન નોંધણી
ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન (Online) નોંધણી કરાવી શકાશે.
Sep 30,2021, 21:33 PM IST
Junagadh
જૂનાગઢમાં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, મગફળી- કપાસ સહીતના પાકોને મળ્યું જીવતદાન
સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર થઈ છે, જૂનાગઢ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને સારા વરસાદને કારણે ખેતી પાકોને જીવતદાન મળ્યું છે, ખેતરમાં રહેલા મગફળી, સોયાબિન અને કપાસના પાકોને વરસાદને લઈને ફાયદો થયો છે
Jul 27,2021, 14:26 PM IST
Junagadh
વરસાદ ખેંચાતા મગફળીમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના, કૃષિ યુનિ. દ્વારા કરાઇ ભલામણો
જૂનાગઢ (Junagadh) જીલ્લામાં 60 ટકા જેટલું વાવેતર થઈ ગયું છે અને હજુ 40 ટકા જેવું બાકી છે હાલ વરસાદ ખેંચાયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે.
Jul 9,2021, 12:55 PM IST
heavy rain
ભાવનગરમાં ધોધમાર વરસાદ: યાર્ડમાં મગફળી અને ડુંગળીની હજારો ગુણીઓ પલળી ગઇ
હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, ત્યાર બાદમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ની અંદર ઠંડક પ્રસરી હતી.
Oct 18,2020, 21:20 PM IST
groundnuts purchase
મગફળી ખરીદી મુદ્દે રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય
મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી શરૂ થતી મગફળીની ખરીદીમાં 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ખેડૂતો ભરી શકશે
Oct 14,2020, 15:48 PM IST
Rajkot
Damage To Peanuts Due To Heavy Rainfall In Gondal Of Rajkot
Damage To Peanuts Due To Heavy Rainfall In Gondal Of Rajkot
May 31,2020, 19:55 PM IST
scandal
મગફળીમાં થયું છે કૌભાંડ, અધિકારીઓએ સ્વીકાર્યું
જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મગફળી ખરીદીમાં ગેરરીતિ થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. પુરવઠા મામલતદાર એમ એસ ભગોરાએ કબૂલ્યું કે મગફળી બદલાઈ ગઈ છે. મગફળી ખેડૂતોની નહિ હોવાનો સ્વીકાર કર્યો હતો. જવાબદારો સામે કકડ પગલાં ભરવામાં આવશે. તમામ ગુણીઓનું ફરીથી પરીક્ષણ થશે. મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
Jan 31,2020, 18:15 PM IST
Farms
મોડાસા ખરીદી કેન્દ્ર બહાર ખેજૂતોની લાંબી લાઈન
અરવલ્લી જીલ્લાના મોડાસા કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નોધણી થયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઇ છે. મગફળી ખરીદી જડપી બનાવાય તેવી ખેડૂતોની માંગણી છે.
Jan 16,2020, 16:21 PM IST
Gir Somnath
નવા વર્ષમાં અચ્છે દિન: ગીર સોમનાથમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની ટેકા ના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા થી ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. લેભાગુ વેપારીઓ અને વચેટીયાથી ખેડૂતો ને મુક્તિ સાથે મગફળી નો પોષણક્ષમ ભાવ મળતો હોવાનો સુર ખેડૂતોએ વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદી ને વ્યાપક આવકાર સાથે ખેડૂતો દ્વારા સરકાર નો આભાર વ્યક્ત કરાયો હતો.
Jan 2,2020, 12:53 PM IST
farmer
અમરેલીમાં મગફળી રિજેક્ટ થયા ખેડૂતોમાં રોષ, જુઓ Video
અમરેલીમાં મગફળી રિજેક્ટ થયા ખેડૂતોમાં રોષ
Dec 25,2019, 17:05 PM IST
મગફળી
રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થયું કૌભાંડ
રાજકોટ મંગફળી કાંડ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં માહિતી આપતા કલેકટર એ જણાવ્યું હતું કે , રાજકોટ જિલ્લામાં કુલ 82499 ખેડૂતોએ રાજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પૈકી 11144 ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે અને તે પૈકી 44 ખેડૂતોને રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા છે.. ટેકાના ભાવે મગફળી ખરીદી માં પડધરી તાલુકામાં સેન્ટર પર રૂપિયા મેળવી ખેડૂતોની મગફળી સેમ્પલ પાસ કરાવી દેવાની ઘટના મીડિયા દ્વારા ઉજાગર કરાતા તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરી અમિત પટેલ નામના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી.
Dec 18,2019, 19:35 PM IST
Problems
મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી
મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી
Dec 18,2019, 16:16 PM IST
Inquiry
રાજકોટમાં મગફળીની ખરીદીમાં ગેરરિતી પર તપાસના આદેશ
રાજકોટમાં મગફળીની ખરીદીમાં ગેરરિતી પર તપાસના આદેશ
Dec 17,2019, 22:20 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ