हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
241/ 4
(36)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Patang
Patang News
uttrayan
ભીષ્મના ઈચ્છામૃત્યુ વરદાન અને ઉત્તરાયણ વચ્ચે શું છે કનેકશન? જાણો રોચક કથા
મહાભારત સાથે જોડાયેલો છે ઉત્તરાયણના દિવસનો આ સંયોગ. જાણીને તમને પણ નવાઈ લાગશે કે, ઉત્તરાયણના દિવસને જ ભીષ્મ પિતામહે આ કામ માટે કેમ પસંગ કર્યો હશે. પણ તેની પાછળ પણ છે એક રોચક કથા.
Jan 14,2024, 9:35 AM IST
gujarat news
ગુનેગારને પહેલાં પતંગ સાથે બાંધીને ઉડાડતા હતા રાજા! જાણવા જેવા છે આ કિસ્સા
પતંગનો ઈતિહાસ કંઈ આજકાલનો નથી, પતંગનો ઈતિહાસ તો સદીઓ પુરાણો છે. પતંગના ઈતિહાસમાં રાજા, કેદીઓ, ગુનેગારોની અનેક કહાનીઓ છુપાયેલી છે. એવા એવા કિસ્સા છે કે, તમે જાણીને પણ ચોંકી જશો...
Jan 14,2024, 9:14 AM IST
Uttarayan
UTTARAYAN: ક્યાંથી આવ્યો પતંગ શબ્દ? જાણો કેમ ઉત્તરાયણ પર જ ચગાવાય છે પતંગ
ઉત્તરાયણનું એક આગવું મહત્ત્વ છે. ઉત્તરાયણને દોરી અને પતંગનો પર્વ માનવામાં આવે છે. જેમાં લોકો રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવીને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
Jan 14,2024, 8:47 AM IST
uttrayan
મકરસંક્રાંતિ પર ચમકશે આ 5 રાશિઓનું કિસ્મત, દોરી-પતંગ છોડી બેસવું પડશે રૂપિયા ગણવા!
Makarsankrati: આ વખતની ઉત્તરાયણ એટલેકે, મકરસંક્રાંતિ કેટલીક રાશિવાળાઓ માટે બની જશે ખાસ. મકરસંક્રાંતિ પર આ 5 રાશિઓનું જે ગજબનો સંયોગ મળે છે એ જાણીને તમને પણ થશે કે નસીબ હોય તો આવું હોય...
Jan 12,2024, 12:41 PM IST
gujarat
Uttarayan 2023: કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? જાણો ઉત્તરાયણનો અર્થ, તેનું મહત્ત્વ
Uttarayan 2023: માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.
Jan 13,2023, 10:30 AM IST
Vadodara
વડોદરામાં ઉત્તરાયણને લઇને ૧૦૮ સેવાના તમામ વાહનો અને સ્ટાફ ખડેપગે રહેશે, સ્ટાફની રજાઓ
આ પર્વમાં કોલનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે.એટલે તમામ વાહનોને સેવા માટે રાત દિવસ તૈયાર રાખવા સ્ટાફની રજાઓ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. કોવીડ ના કેસોમાં વધારાને અનુલક્ષીને આ તકેદારી લેવામાં આવી જ હતી.જો કે હાલમાં કોવીડ કોલ જવલ્લેજ આવે છે કારણકે પોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ થવાની જરૂર પડે એવી સ્થિતિ ઓછી જોવા મળે છે.
Jan 14,2022, 15:25 PM IST
donation
જાણો ઉત્તરાયણના દિવસે જ કેમ ચગાવાય છે પતંગ? ઉત્તરાયણનું શું છે મહાભારત કનેક્શન
"કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં, ઉરે ઉત્તરાયણ ઉમંગ, વન વન પલટ્યા પવન, ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં, કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં" ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.
Jan 13,2021, 11:22 AM IST
Patang
પંચમહાલ : પતંગની દોરીથી કપાયું બાળકનું ગળું
પંચમહાલ જિલ્લાના શહેરાની સિંધી ચોકડી પાસે અકસ્માત થયો છે જેમાં બાઈક પર સવાર બાળક પતંગની દોરીથી કપાયો છે. આ બાળકને વધારે સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડાયો છે.
Dec 30,2019, 21:25 PM IST
Trending news
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?