हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pardi
Pardi News
gujarat
માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા સગીરાને ભારે પડી, આ રીતે દુષ્કર્મનો ભોગ
વલસાડ જિલ્લાના પારડીના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલા ઉદવાડા સ્ટેશન પર પારડી કોટલાવમાં રહેતી 21 વર્ષની યુવતી સાથે ઓળખાણ થાય છે. બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે.
Jun 21,2024, 16:04 PM IST
breaking news
IPL સટ્ટો રમતા સટોડિયાઓએ બદલ્યું સરનામું! હવે અહીંથી ઝડપાયા, દુબઇના 5 બુકીઓ વોન્ટેડ
વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે.
Apr 14,2024, 18:44 PM IST
pardi
વલસાડ: પિતાએ કુહાડીના ઘા ઝીંકી દીકરાનું ઢીમ ઢાળ્યું, નાયકા પરિવારમાં શોકનું મોજું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહીણા ગામના દામુ ફળિયામાં રહેતા 70 વર્ષીય નામદેવ બાબુભાઈ નાયકા અને તેમના 36 વર્ષીય પુત્ર નરોત્તમ નામદેવ નાયકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીન અને પૈસાના મામલે વિવાદ ચાલતો હતો.
May 9,2023, 20:00 PM IST
gujarat
આચાર્ય દેવવ્રતે વલસાડના ખેડૂતોને આપી ખાસ ટ્રેનિંગ,હવે ખેડૂતો બદલી નાખશે દેશનું ભાગ્ય
આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વલસાડના પારડી માં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Apr 17,2023, 18:19 PM IST
Valsad
વલસાડના પારડીમાં પાણી ભરાવાને કારણે નાસ્તાની લારી પર નભતો પરિવાર મુશ્કેલીમાં
ગ્રામ પંચાયત સહિતના તમામ લોકોને વરસાદી પાણીના નિકાલ માટે પરિવારના સભ્યો અજીજી કરી રહ્યા છે. આગામી દિવસોમાં જો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન આવેતો પરિવારના સભ્યોની હાલત કફોળી બની શકે છે.
Jul 2,2022, 17:11 PM IST
Umesh Patel
આર્થિક મંદીથી કંટાળી યુવકે નદી ઝંપલાવવાનો કર્યો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ
વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદી ઉપર રવિવારે સવારે પારનેરાના એક યુવકે આર્થિક સકળામણ અને ઘર કંકાસથી કંટાળીને રવિવારે સવારે પાર નદીના નાના બ્રિજ ઉપર આપઘાત કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો.
Oct 31,2021, 14:29 PM IST
Valsad
પારડી GIDCમાં આવેલી ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં લાગી આગ, 8 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
વલસાડ (Valsad) જિલ્લાના પારડી GIDC ખાતે આવેલી ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં સોમવારે સવારે અચાનક કંપનીમાંથી અચાનક ધુમાળાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
Jul 12,2021, 13:00 PM IST
valasad
લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ
પારડીના બાલદાવ ગામમાં લગ્ન પ્રસંગમાં પારડી પોલીસ બિન બુલાઈ મહેમાન તરીકે પહોચતા લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. વલસાડ (Valsad) જિલ્લા અને સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓને જ પરવાનગી આપી છે.
Apr 25,2021, 13:23 PM IST
Valsad
valsad daughter of policeman creates ruckus in loackdown
valsad daughter of policeman creates ruckus in loackdown watch video onz zee 24 kalak.
Apr 13,2020, 14:30 PM IST
વરસાદ
રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર
રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી 54 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી વિભાગ દ્વારા આપાવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ પડતા જન જીવન ખોરવાયું હતું.
Jul 7,2019, 18:17 PM IST
વલસાડ
વલસાડ અને તાપીના વાતાવરણમાં પલ્ટો, જુઓ વિગત
વલસાડ અને તાપીમાં વાતાવરણમાં પલ્ટો, પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક.
Jun 7,2019, 10:31 AM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત