हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Palanpur News
Palanpur news News
big brother bhabhi killed younger
ઘોર કળિયુગ! પાલનપુરમાં સંબંધો લજવાયા! સગા ભાઈ-ભાભીએ ધોળા દિવસે કરી દિયરની હત્યા
પાલનપુરની બેંક સોસાયટી વિસ્તારમાં દિન દહાડે એક યુવકની હત્યા થઈ ગઈ. ભંગારની લારી લઈ જતા એક યુવકની તેના સગા ભાઈ અને ભાભી એ જ જાહેરમાં ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી દીધી.
Sep 28,2024, 14:21 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ
આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ.
Jun 22,2024, 15:40 PM IST
Cholera
ફરી ગુજરાતમાં અહીં ફેલાયો જીવલેણ રોગ! 23 લોકોની તબિયત તથડી, એકનો રિપોર્ટ પોઝિટીવ
પાલનપુર શહેર વોર્ડ નંબર - 6 ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. એક સાથે 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર 6ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે.
Jun 5,2024, 19:00 PM IST
Sisters
દેહવ્યાપાર ત્યજી અપનાવ્યો અગરબત્તીનો ધંધો, હવે સુવાસ ફેલાવશે ગુજરાતનું આ ગામ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અપર્ણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે.
Dec 16,2023, 18:04 PM IST
banaskantha
બહેનના મોત બાદ ભાઈ સોશિયલ મીડિયોનો ઉપયોગ કરી ગામમાં જ નહીં ગુજરાત કોઈપણ ખૂણે પહોંચી
હસમુખભાઈ સક્ષમ માણસ હોવા છતાં પણ બ્લડ ના અભાવે તેમની બહેનનું મૃત્યુ થયું હતું. બ્લડ ના અભાવે હસમુખભાઈના બહેનનું મૃત્યુ થતાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે ગુજરાતના કોઇપણ ખૂણામાં બ્લડના અભાવે કોઈનું મૃત્યુ થવા નહીં દે
May 12,2022, 16:48 PM IST
શિવલિંગ
પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના મોટાભાગના શિવમંદિરો બંધ રહેતા શ્રાવણ મહિનામાં પિતાનો સવા લાખ બિલીપત્ર ચડાવવાનો સંકલ્પ ચાલુ રાખવા પાલનપુર તાલુકાના સગ્રોસણા ગામના એક સ્વર્ગસ્થ પિતાના પુત્રોએ ઘરે જ સવા લાખ અનોખા શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના શરૂ કરી છે.
Jul 28,2020, 9:54 AM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા