हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 10
(35.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
online examination
Online examination News
online examination
વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં કેવી રીતે થતી ચોરી? જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી
ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે.
May 20,2023, 16:27 PM IST
online examination
ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ; વીજ કંપનીની પરીક્ષાને લઈ મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 -2021માં પરીક્ષા લેવાઈ હતી. DGVCLની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. અગાઉ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી.
May 20,2023, 16:10 PM IST
online examination
આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂઆત, 3 હજાર જેટલા વિદ્યાર્થી રહેશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. તેવામાં આવતી કાલથી ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ આખરે વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
Sep 30,2020, 0:02 AM IST
GTU
આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે
કોરોના સંકટને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે.
Aug 17,2020, 7:52 AM IST
Gujarat University
ગુજરાત યુનિવર્સિટી: ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાશે
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાત યુનિવર્સીટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે ચર્ચા થઇ છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શકયતા છે.
Aug 7,2020, 17:04 PM IST
Ahmedabad
અમદાવાદ: GTU ડિપ્લોમાં UG ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) પીજીના તમામ કોર્સની ઓનલાઇન પરીક્ષાનું સફળતાપુર્વક આયોજન કર્યું હતું. જીટીયું દ્વારા ડિપ્લોમાં અને અંડર ગ્રેજ્યુએટ (UG) ના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત આજે મંગળવારથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ યુજી અને ડિપ્લોમાં 96.4 ટકા વિવિધ શાખાઓનાં વિદ્યાર્થીઓએ હાજર રહીને ઓનલાઇન પરીક્ષા આપી છે. જેમાં યુજીના 12,980 વિદ્યાર્થીમાંથી 12,521 ડિપ્લોમાના અને 3764 માંથી 3616 અને માસ્ટર્સના 1163 માંથી 1153 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી.
Aug 4,2020, 23:53 PM IST
Trending news
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Chhota Udepur Municipality elections
માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર
share market
એક X પોસ્ટ ડિલીટ કરતા જ ક્રેશ થઈ ગયું 90 ટકા માર્કેટ, આખરે શું હતું આ પોસ્ટનું રહસ્ય
Champions Trophy 2025
ભારતીય ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIએ કરી મોટી જાહેરાત
Local Body Election 2025
કુતિયાણામાં પડદા પાછળની જબરજસ્ત રાજરમત : ઢેલીબેન યુગનો અંત આવ્યો, હવે કાંધલ જ કિંગ
Local Body Election 2025
સલાયામાં ભાજપના સૂપડા સાફ! એક પણ બેઠક ન મળી, આપ જીતતાં જીતતાં રહી ગઈ
Gold rate
ધડામ થયા બાદ સોનાનો મોટો કૂદકો, અમદાવાદ-રાજકોટ સહિત શહેરોમાં શું છે આજે સોનાનો ભાવ?
premanand ji maharaj
ફરી વૃંદાવનમાં શરૂ થઈ પ્રેમાનંદ મહારાજની પદયાત્રા, રાધા-રાણીના જયઘોષથી ગૂંજ્યું આકાશ
Local Body Election 2025
ચૂંટણીના દસ ચમકારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તામાં ઉલટફેર કરતા 10 મોટા પરિણામ
Ayodhya News Hindi
મહાકુંભ બાદ અયોધ્યામાં રચાયું નાસભાગનું ષડયંત્ર, આકાશમાથી આવી આફત, ઉંઘો વળ્યો પ્લાન