हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
offseason rain
Offseason rain News
કમોસમી વરસાદ
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Mar 29,2020, 2:50 AM IST
કમોસમી વરસાદ
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Wheat crop was damaged due to poor rainfall in Sabarkantha
Mar 28,2020, 9:05 AM IST
corona virus
કોરોના વાયરસ વચ્ચે રાજ્યમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, વીજળી પડતા એકનું મોત
એક તરફ લોકો કોરોના (corona virus) ને કારણે ટેન્શનમાં મૂકાયા છે. તો બીજી તરફ, ખાંસી-ઉધરસના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોરોના વાયરસ સમાચાર વચ્ચે માઠા સમાચાર આવ્યા છે. હાલ રાજ્યભરમાં અનેક શહેર-જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે રાજ્યનું વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 24 થી 26 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 25 અને 26 માર્ચે થન્ડર સ્ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. ત્યારે આજે ક્યાં ક્યા વરસાદ પડ્યો તે જોઈએ.
Mar 25,2020, 15:29 PM IST
offseason rain
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં આજે કમોસમી વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજે બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની શક્યતા છે.
Mar 10,2020, 11:45 AM IST
cold wave in Gujarat
માઉન્ટ આબુનો ખુશનુમા નજારો જોઈ પ્રવાસી બોલ્યા, ‘આ તો કાશ્મીર જેવુ લાગે છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 3-4 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વરતાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન (Hill station) માઉન્ટ આબુ (Mount Abu) માં આજે તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ છે. જેમાં પાણીના વાસણો તેમજ ખુલ્લા મેદાનમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લઈને માઉન્ટ આબુનું વાતાવરણ ખુબજ અહલાદક લાગી રહ્યું છે. જોકે ઠંડી (Coldwave) ના કારણે પ્રવાસીઓને તો મજા આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકો અને ખેડૂતોને તકલીફ થઈ રહી છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડમાં જમીન ઉપર તેમજ વાહનો ઉપર બરફની ચાદર જામી ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Dec 30,2019, 11:30 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય