हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Odhav
Odhav News
Ahmedabad
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્પામાં થઈ મારામારી, બબાલ થતા ગ્રાહકોએ સ્પાની બહાર તોડફોડ કરી
Clash broke out between customers and owner at a Spa in Ahmedabad's Odhav area
Feb 2,2024, 18:20 PM IST
Ahmedabad
ઓઢવમાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક; 8 વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ફેલાવી દહેશત
ઓઢવમાં આવેલા અર્બુદાનગરમાં અસામાજિક તત્વોના આંતકથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. CCTV ફુટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે. 3 જેટલા બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારથી તોડફોડ કરી છે.
Jun 30,2023, 18:02 PM IST
breaking news
પોલીસે રૂમ ખોલ્યો તો આરોપી બળાત્કાર કરી રહ્યો હતો.! સગીરા પોલીસને બાથ ભીડીને રડી પડી
સુરક્ષિત ગુજરાતના નારા વચ્ચે આજકાલ બાળકીઓ સહિત મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની રહી છે. ત્યારે અમદાવાદની એક ઘટનામાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે એવી સત્ય ઘટના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
May 16,2023, 18:11 PM IST
Ahmedabad
અમદાવાદમાં એક જ પરિવારના 4ની હત્યા, હત્યારો બેભાન છોડીને નાસી છુટ્યો તડપી તડપીને ગયા
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ધજજીયા ઉડાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
Mar 29,2022, 23:18 PM IST
Ahmedabad
દીકરીનો પ્રેમસંબંધ પસંદ નહિ આવતા માતાએ જમાઇ સાથી મળી રચ્યો આવો કારસો
આ સમગ્ર કૌભાંડ પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું હતું કે ફરિયાદીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને ખોટી રીતે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
Aug 14,2021, 19:41 PM IST
Ahmedabad
Video: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ
સામાન્ય રીતે એટીએમ (ATM) માંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો છે. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી (CCTV) માં પણ કેમેરામાં કેદ થઈ ચુક્યો છે.
Mar 26,2021, 19:52 PM IST
દિવાળી
લાખોની લૂંટ ચલાવી અંધારામાં પાડી રહ્યા હતા ભાગલા, પોલીસે કરી 5 લાખની રિકવરી
નરોડા વિસ્તારમાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો.
Nov 8,2020, 13:03 PM IST
Ahmedabad
અમદાવાદ : ઓઢવમાં ફાકીના પૈસા નહી આપવા બાબતે યુવકે છરીના ઘા મારી યુવક ફરાર
નશાના બંધાણીઓને જે ક્યારેક નશો ન કરવા મળે તો જીવ પર આવી જતા હોય છે. કોઇનો જીવ લેતા કે જીવ દેતા પણ વિચારતા નથી હોતા. શહેરનાં ઓઢવ વિસ્તારમાં યુવકને મસાલાનાં પૈસા નહી આપવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો થયો છે. ઓઢવ પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે.
Jul 31,2020, 18:19 PM IST
crime branch
ફાયરિંગ કરીને 9.51 લાખની ચકચારી લૂંટ કેસમાં UP/MPનાં 4 આરોપીઓ ઝડપાયા
ઓઢવ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા ફાયરિંગ વિથ લુંટ મામલે 4 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી લુંટનો મુદ્દામાલ અને હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે આરોપી અગાઉ પણ સંખ્યાબધ્ધ ગંભીર ગુના આચરી ચુક્યા હોવા છતા, શા માટે કાયદા કે પોલીસ તેમને વધુ ગુના કરતા અટકાવી શકતી નથી. તે સવાલ ઉભો થાય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં આરોપી શું નવા ખુલાસા કરે છે તે જોવુ રહ્યુ.
Jan 25,2020, 19:53 PM IST
ઓઢવ
ઓઢવ જ્વેલર્સમા થયેલી લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામે
અમદાવાદ ઓઢવ જ્વેલર્સમા થયેલી લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. દુકાનમાં બે આરોપીના હાથમાં હથિયાર દેખાય છે. અન્ય એક આરોપી જ્વેલર્સની બહાર હથિયાર સાથે ઉભો છે. આ ઘટનામાં 5 આરોપીએ ફાયરિંગ કરી લૂંટ આચરી હતી.
Jan 9,2020, 14:31 PM IST
gold trader
અમદાવાદ: ઓઢવમાં ફાયરિંગ કરી સોનાના વેપારી પાસેથી લાખોની લૂંટ
અમદાવાદ અને ખાસ કરીને ઓઢવમાં ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગે છે. દર બે ત્રણ દિવસે ઓઢવ કોઇના કોઇ કારણથી ચર્ચામાં આવતું રહે છે. ઓઢવમાં આજે ફાયરિંગ કરીને લૂંટની ઘટના સામે આવી છે. સોનાના વેપારી પર ફાયરિંગ કરીને શખ્સો ફરાર થઇ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે રહેલા સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની લૂંટ થઇ ચુકી છે. ઘટના અંગે માહિતી મળ્યા બાદ ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
Jan 8,2020, 23:39 PM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: રાજ્યમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ચાલુ વર્ષે સુરતના કતારગામમાં ચોમાસા દરમ્યાન તૂટેલા રોડનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો બન્યો હતો. શહેરીજનોમાં તંત્ર અને તેના શાષકો પ્રત્યે ભારોભાર રોષ હતો. જેની નોંધ ખૂબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી અને તૂટેલા તમામ રસ્તાઓને દિવાળી પહેલા રીપેર કરી દેવાનો આદેશ વિવિધ પાલીકા અને મહાનગરપાલીકાના શાષકોને આપ્યો હતો.
Nov 13,2019, 12:41 PM IST
Ahmedabad
અમદાવાદ: અસામાજીક તત્વો બેફામ, ઓઢવમાં થયું ફાયરિંગ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યા બાદ આજે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઓઢવ પોલીસ દોડતી થઇ છે . ઓઢવ વિસ્તારમાં આવેલ કુંવરબા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મુકેશ પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે.
Oct 21,2019, 23:35 PM IST
Ahmedabad
અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યા બાદ આજે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઓઢવ પોલીસ દોડતી થઇ છે
Oct 21,2019, 21:48 PM IST
ઓઢવ
ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતની ઘટના આવી સામે
ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતનો મામલો.બનાવ બાદ પતિ ફરાર.અમીતસિંઘ ઉર્ફે સોનુ પંજાબી સવારે દૂધ લેવાના બહાને થયો ફરાર.બાળકોએ તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી.
May 20,2019, 14:52 PM IST
Trending news
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ