हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naswadi
Naswadi News
Naswadi
આચાર્યની હત્યા કરનાર શિક્ષકનો મૃતદેહ અવાવરૂ કુવામાંથી મળ્યો, 3 દિવસ પછી હતા લગ્ન
નસવાડીમાં શિક્ષક દ્વારા આચાર્યની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. જો કે હત્યારો શિક્ષક 2 દિવસ છતા પણ પોલીસ પકડથી દુર હતો. જો કે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આજે આરોપી શિક્ષક ભરત પીઠડિયાની લાશ પણ એક અવાવરૂ કુવામાંથી મળી આવી છે. હરિપુરા ગામની સીમમાં અવાવરુ જગ્યામાં આવેલા કુવામાંથી ભરતની લાશ મળી આવી હતી.
Dec 6,2020, 17:32 PM IST
Chhotaudepur
છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને બોલાવ્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કુલે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડ લાઇન હોવા છતા ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો. સ્કુલનાં શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કુલે બોલાવતા વિવાદ થયો છે.
Jul 31,2020, 17:45 PM IST
Chotaudepura
એક બબ્લ અને એક પંખો ધરાવતા ગ્રાહકને મળ્યું બે લાખ રૂપિયાનું મસમોટું બિલ
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખોખરા બો ગામમાં કાચા મકાનમાં રહેતા અને મજુરી-પશુ પાલન કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી પરિવારોને વીજ કંપની તરફથી અચાનક હજારો અને લાખોની રકમના વીજ બિલ ફટકારી દેવાયા છે, ઘરમાં માંડ એક બે ગોળા સળગાવતા ગરીબ પરિવારો વીજ બીલ ભરપાઈ ન કરી શકતા તેમના વીજ કનેક્શન કાપી નંખાતા લોકો અંધારા ઉલેચવા મજબુર બન્યા છે.
Jan 14,2020, 8:49 AM IST
નસવાડી
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસ્યો મેઘ, જુઓ વિગત
છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વરસાદના પાણી નદી-નાળા અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા ઉપર પસાર થઈ રહેલી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી. જોકે ગામલોકો મદદે આવતાં મહિલા અને પુરૂષનો બચાવ થયો હતો...
Aug 27,2019, 18:25 PM IST
નસવાડી
છોટા ઉદેપુર: પાણીમાં ફસાયેલા લોકોનું સાડીથી કરાયું રેસ્ક્યુ, જુઓ વીડિયો
છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વરસાદના પાણી નદી-નાળા અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા ઉપર પસાર થઈ રહેલી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી. જોકે ગામલોકો મદદે આવતાં મહિલા અને પુરૂષનો બચાવ થયો હતો...
Aug 27,2019, 16:05 PM IST
નસવાડી
મહિલા અને પુરૂષ કાર સાથે પાણીમાં તણાયા... LIVE VIDEO
છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વરસાદના પાણી નદી-નાળા અને રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં નસવાડીના ગઢબોરીયાદ પાસે નાળા ઉપર પસાર થઈ રહેલી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી. જોકે ગામલોકો મદદે આવતાં મહિલા અને પુરૂષનો બચાવ થયો હતો...
Aug 27,2019, 15:53 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: વરસાદથી નસવાડીનો કોઝવે ધોવાતા જીવના જોખમે લોકોની અવરજવર
જીલ્લામાં આજે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ થી ખાંધા વચ્ચે અશ્વિન નદી ઉપર બનાવેલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સમા કાંઠાના પચાસથી વધુ ગામોને નસવાડીથી જોડતો આ રસ્તો સવારથી બંધ થયો છે. જોકે લોકો જીવના જોખમે પણ કોઝવે ઉપરથી પસાર થઇ રહ્યા છે.
Aug 5,2019, 19:14 PM IST
છોટાઉદેપુર
સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા
સેલ્ફી લેવા જતા બે યુવાનો નર્મદા નદીની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નસવાડીના ખાપરિયા પાસે સેલ્ફી લેવા માટે ગયેલા બે યુવાનો નર્મદા કેનાલમાં પડ્યા હતા. કેનાલના ઢાળ ઉપર ઉભા રહીને સેલ્ફી લેતા વખતે બેલેન્સ ન રહેતા કેનાલમાં પડ્યા હતા.
Jun 14,2019, 22:39 PM IST
Trending news
surat news
3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપી સીસીવીમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર