हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
museum
Museum News
Pradhanmantri Sangrahalaya
'આ મ્યુઝિયમ દેશની ધરોહર છે, જે વિકાસ યાત્રા બતાવશે અને વિશ્વ તેના દ્વારા દેશની છબી..
પીએમ મોદીએ કહ્યું, 'આજે બૈસાખી છે, બિહુ છે, આજથી ઓડિયા નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. તમિલનાડુના આપણા ભાઈ-બહેનો પણ નવા વર્ષનું સ્વાગત કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે.
Apr 14,2022, 14:37 PM IST
budget 2021
Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ
એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે.
Mar 3,2021, 14:54 PM IST
budget 2021
Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
Mar 3,2021, 13:19 PM IST
Abhinandan Verthman
પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સંગ્રહાલયમાં લગાવ્યું અભિનંદનનું સ્ટેચ્યુ
કરાચીમાં(Karachi) વાયુ સેનાના સંગ્રહાલયની(Air Force Museum) જે લોબીમાં અભિનંદન વર્ધમાનનું પુતળું લગાવ્યું છે, તેનું નામ 'ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ' છે. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને આ અઠવાડિયે પાકિસ્તાની વાયુસેનાના નવા વિભાગનું ઉ્દઘાટન કર્યું છે.
Nov 13,2019, 16:21 PM IST
ટુરિસ્ટ
દિવાળીના વેકેશન માટે ગુજરાતનું આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ
દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, દિવાળીના પર્વ સાથેજ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે.
Nov 10,2018, 15:33 PM IST
દીવ
40 વર્ષની મહેનતથી નેવીના કેપ્ટનને દીવમાં બનાવ્યું વિશ્વનું અનોખું મ્યુઝિયમ
શેલ મ્યુઝિયમ બનાવી પોતાનો શોખ કહો કે જીવન ભર દરિયાયી વસ્તુઓ પર તેનો અતૂટ પ્રેમ હોય તેમ પ્રાઇવેટ મ્યુઝિયમ ઉભું કર્યું છે.
Sep 14,2018, 10:21 AM IST
હૈદરાબાદ નિઝામ
બોલો, 50 કરોડના સોનાના ટિફિનમાં જમતા હતા ચોર
હૈદરાબાદના નિઝામના ખજાનામાંથી બે સપ્ટેમ્બરની રાત્રે 50 કરોડની કિંમતના ત્રણ કિલો વજન ધરાવતા સોનાના ટિફિન બોક્સ, હીરા-મોતી જડેલા કપ-પ્લેટ અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી
Sep 11,2018, 17:08 PM IST
ગુજરાત
હવે, અમદાવાદ એરપોર્ટ પર સંભળાશે સિંહની ત્રાડ, નિહાળી શકાશે ગીરનું જંગલ
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.
Jun 27,2018, 15:08 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા