हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
middle class
Middle class News
gujarat
રાજકોટનું આ બજાર છે જાદુનો પટારો! 100થી વધુ વેરાયટી...જેવી જોઈએ તેવી વસ્તુ સાવ સસ્તા
હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી લોકો દિવાળીની ખરીદી કરવા રાજકોટ આવતા હોય છે. ચાલુ વર્ષે ભારે વરસાદ અને મંદીના માહોલને કારણે ખરીદીમાં ઓછો રસ જોવા મળતો હતો.
Oct 26,2024, 18:13 PM IST
new rules from september
આજથી બદલાઈ ગયા આ 5 નિયમો! મધ્યમ વર્ગની ફરી જશે પથારી, બજેટ થઈ જશે રમણભમણ
New Rules from September: મહિનો બદલાતાની સાથે જ બદલાઈ ગયા નિયમો. હવેથી આ 5 કામકાજ માટે વધુ કરવો પડશે ખર્ચ, મધ્યમ વર્ગના બજેટની ફરી જશે પથારી...
Sep 1,2024, 14:08 PM IST
vegetables
શાકભાજીના ભાવમાં તીખો ભડકો! હજુ પાકે તે પૂર્વે જ બળી ગઈ, જાણો કયા શાકનો શું છે ભાવ?
રાજકોટ જિલ્લામાં હાલ 80 ટકા શાકભાજી પંજાબ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, આદુ, ગલકા, રીંગળ, ગુવાર, કોથમીર, અને બટેટા વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં છૂટક બઝારમાં 50 ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે.
Jun 19,2024, 16:08 PM IST
Budget 2024
ટેક્સ તો એટલો જ ભરવો પડશે...આમ છતાં થઈ શકે છે 25 હજાર રૂપિયા સુધીનો ફાયદો
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે એક એવી જાહેરાત કરી જેનાથી લગભગ એક કરોડ આવકવેરા કરદાતાઓ રાહતના શ્વાસ લઈ શકે છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં બાકી ટેક્સ અંગે નોટિસોને પહોંચવાની દિશામાં એક મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે.
Feb 1,2024, 16:57 PM IST
tata tiago
અલ્ટો, વેગનઆર છોડો...મિડલ ક્લાસવાળા તો આંખો બંધ કરીને ખરીદે છે આ કાર, જાણો ફીચર્સ
ફ્યૂલ એફિશિયન્ટ એન્જિન અને ઉત્તમ ફિચર્સ સાથે આવતી આ સસ્તી કારો દરેક રીતે સામાન્ય માણસનું મન જીતવામાં સફળ રહે છે. જો કે સસ્તી કારોની શ્રેણીમાં આવતી કારો વિશે હંમેશા ક્વોલિટી અને સેફ્ટી મામલે સવાલ ઉઠતા રહ્યા છે.
Dec 7,2023, 14:41 PM IST
India@47
India@47: 2047 સુધી બદલી જશે ભારતની સૂરત, 1 અરબથી વધુ હશે મિડલ ક્લાસની જનસંખ્યા
Rise of Indian Middle Class: ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશ ઝડપથી એક પ્રમુખ વૈશ્વિક તાકતના રૂપમાં ઉભરી રહ્યો છે અને તેમાં મિડલ ક્લાસનું યોગદાન છે.
Sep 24,2023, 16:10 PM IST
Gujarat Budget 2023
મિડલ ક્લાસને બજેટમાં સૌથી મોટી રાહત, ‘મફત ગેસ’ની જાહેરાત પર ખાસ નજર કરવા જેવી છે
Gujarat Budget 2023 : ગુજરાતમાં લાગૂ કરવેરા-વેટમાં કોઈ વધારો-ઘટાડો કરાયો નથી, પરંતુ સાથે જ ગરીબ-મીડલ ક્લાસને રાહત આપતી વધુ એક જાહેરત ગેસ સિલિન્ડરની છે
Feb 24,2023, 14:11 PM IST
Budget 2023
મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો; બજેટથી ધનિકોને ફાયદો, ઈન્કમટેક્સ 4 ટકા ઘટયો
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ જાહેર થયું છે. સરકારે આ બજેટને લોભામણું અને હિતકારી ગણાવ્યું છે. 7 લાખના ટેક્સ મામલે અનેક ગૂચવાડા છતાં નોકરિયાત વર્ગ ખુશ છે. નિર્મલા સીતારામને તેમના બજેટમાં ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફારથી મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો કરી પણ વાસ્તવમાં ધનિકોને સૌથી વધારે ફાયદો થશે.
Feb 2,2023, 10:20 AM IST
Business
EXCLUSIVE: બજેટમાં મધ્યમ વર્ગને શું મળશે? કઈ નવી બચત યોજના ગેમ ચેન્જર બની શકે?
બજેટમાં HRAમાં છૂટની મર્યાદા વધી શકે છે. 4 મેટ્રોમાં HRAમાં બેઝિક ડીએનો ઉમેરો કરીને ટેક્સમાં 50 ટકાની રાહત મળી શકે છે. અન્ય શહેરોમાં બેઝિક ડીએ સાથે HRAમાં 40 ટકાની છૂટ મળી શકે છે. પગારદાર સિવાયનાં વર્ગ માટે HRAમાં વાર્ષિક કપાત 60 હજાર રૂપિયાથી વધી શકે છે.
Jan 28,2023, 23:26 PM IST
Indian
મધ્યમ વર્ગના આ જુગાડે સર્જી મોટી ક્રાંતિ, દરેક ઘરમાં આ વસ્તુઓમાં જોવા મળશે જુગાડ
મધ્યમ વર્ગના લોકો અનેક સમસ્યાથી જજુમતા હોય છે. પરંતુ આ સમસ્યાઓ વચ્ચે પણ રસ્તો કાઢી મધ્યમવર્ગના લોકો પોતાના જીવનને મજેદાર બનાવતા હોય છે. જોકે મધ્યમ વર્ગના લોકો સૌથી સુખી માનવામાં આવે છે. BMWની કિંમત વધે, AUDI કે નવો ફોન લૉન્ચ થાય તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. આજના સમયમાં લોકો આખો દિવસ સોશિયલ મીડિયા પર વ્યસ્ત હોય છે. ત્યારે મધ્યમવર્ગના લોકોના કેટલાક જુગાડના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ થતા રહેતા હોય છે. ત્યારે આવા જ કેટલાક મજેદાર જુગાના રસપ્રદ ફોટા જોઈએ.
Mar 31,2022, 14:36 PM IST
heat of summer
મધ્યમવર્ગને બહાર ઉનાળાની ગરમી તો અંદર ખાને મોંઘવારીની ગરમી દઝાડી રહી છે
ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડવા લાગી છે ત્યારે ગરમીમાં રાહત આપનારા લીંબુ શરબત માટે વપરાતા લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે લીંબુ શરબત પીવો સપનું બન્યો છે. ઉનાળાની શરૂઆત થતા અંગ દજાડતી ગરમી પડવા લાગી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હિટવેવની આગાહી પણ આપવામા આવી છે તેવામાં અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીમાં રાહત આપતા એવા લિબુનો ભાવ આસમાને પહોચ્યો છે.
Mar 26,2022, 22:46 PM IST
Yes Bank
રાજકોટ : યસ બેંકના કારણે મધ્યમવર્ગની જરૂરિયાતો પર પડી ગયું શટર
દેણામાં ડૂબેલી યસ બેંક ને લઇ RBI દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIના નિર્ણય બાદ આજ વહેલી સવારથી યસ બેંક બહાર ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
Mar 6,2020, 13:11 PM IST
ખેડૂતો
ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા છતાં રાજકોટમાં સીંગ તેલની કિંમતમાં થયો વધારો
શહેરમાં સિંગતેલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 30નો વધારો કરી દેવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને મગફળીના અપૂરતા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં 15 કિલોએ 3૦થી 4૦ રૂપિયાનો વધારો થતા ભાવ આજે 1700ને પાર કરી ગયો છે.
May 2,2019, 19:10 PM IST
modi govt
મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું બનશે સરળ મોદી સરકાર લાવવા જઇ રહી છે મોટી યોજના
મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે હવે સરકાર બીજી મોટી રાહત આપવાની તૈયારીમાં છે
Jan 9,2019, 11:41 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ