हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
medial issue
Medial issue News
Kidney
Kidney: શું બન્ને કિડની ફેલ થઈ જાય તો માણસ જીવી શકે? જાણો શું કહે છે ડોક્ટર
Kidney Disease: હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ડાયાલિસિસ દર્દીની ક્ષમતા અને તે કેવી રીતે એડજસ્ટ કરે છે તેના પર નિર્ભર કરે છે. ઘણીવાર બંને કિડની ખરાબ થયા બાદ ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 5 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો ઘણા કેસમાં તો ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે.
Mar 19,2024, 18:34 PM IST
Rainfall
વરસાદની મોસમમાં કેમ ફેલાય છે આંખમાં ચેપ? જાણો તેનાથી બચવાના ઉપાયો
Red Eyes Infection During Rainy Season: આ દિવસોમાં વરસાદની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ખાસ કરીને ઈન્ફેક્શનની સમસ્યા મોટે ભાગે આંખોમાં જોવા મળે છે. આજે આપણે જાણીશું લાલ આંખોથી કેવી રીતે બચી શકાય...
Jul 30,2023, 15:33 PM IST
Health Care Tips
શું બન્ને કિડની ફેલ થઈ જાય તો માણસ જીવી શકે? જાણો શું કહે છે નિષ્ણાતોનો મત
Kidney : કીડનીમાં ડાયાલિસિસ દર્દીની ક્ષમતા અને તે કેવી રીતે એડજસ્ટ કરે છે તેના પર નિર્ભર કરે છે. ઘણીવાર બંને કિડની ખરાબ થયા બાદ ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 5 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો ઘણા કેસમાં તો ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે.
Mar 21,2024, 11:10 AM IST
gujarat news
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના ડિપાર્ટમેન્ટના પોલંપોલ છૂપાવવા ધમપછાડા, ખુલ્લેઆમ ભોપાળું
મ્યુનિ.હસ્તકની એલ.જી.હોસ્પિટલમાં ઈન્સપેકશન પુરૂ કરવામાં આવ્યા બાદ એસ.વી.પી.હોસ્પિટલમા પણ ઈન્સપેકશન હાથ ધરવાની સંભાવનાની વચ્ચે વી.એસ.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સંભવિત ઈન્સપેકશનને ધ્યાનમાં લઈ એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
Jan 19,2023, 11:08 AM IST
lifestyle
છોકરીઓને મા બનવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અગત્યની વાત
નિષ્ણાતોના મતે 25થી 30 વર્ષ વચ્ચેની ઉંમર સૌથી શ્રેષ્ઠ છે. ખરેખર તો આ ઉંમરમાં મહિલાઓની પ્રજનનક્ષમતા સારી હોય છે અને તેમનાં અંડ પણ તંદુરસ્ત હોય છે. આ સિવાય આ ઉંમરમાં મહિલાઓના શરીરનાં બીજાં અંગો પણ સ્વસ્થ અને યુવાન હોય છે. આવામાં ગર્ભ ધારણ કરવો અને તેને 9 મહિના સુધી યોગ્ય રીતે સંભાળવો તેમના શરીર માટે સહેલું હોય છે.
Jan 15,2023, 11:31 AM IST
Health Care Tips
મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ, જાણી લો કેટલું ખાવું અને ક્યારે ના ખાવું
મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.
Jan 12,2023, 7:10 AM IST
Health Care Tips
Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ
Mental Health Care Tips: શું તમને લાંબા સમયથી તણાવનો અનુભવ થાય છે? જો હામ તો આ માનસિક થાકનો સંકેત હોઈ શકે છે. આજકાલના દોડભાગ ભર્યા જીવનમાં માનસિક થાક અનુભવવો સામાન્ય બાબત છે. વ્યસ્ત જીવશૈલીમાં આપણે એકસાથે ઘણાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લાંબા સમયથી કામ અને તણાવના કારણે આપણું શરીર અને મગજ બંને થાકી જાય છે. મોટાભાગના લોકો માનસિક થાકને અવગણે છે.
Jan 9,2023, 9:20 AM IST
liver disease symptoms
Liver Disease Symptoms: લીવરમાં લોચાના આ છે સૌથી મોટા સંકેત! તમે પણ જરૂર કરજો ચેક
Liver Disease Symptoms: જ્યારે પણ લીવરમાં કોઈ પણ તકલીફ ઉભી થાય તો આપની સ્કિન પર અસર જોવા મળે છે. આપે કદાચ ધ્યાને લીધુ હશે કે ક્યારેય પણ જૉન્ડિસ થાય ત્યારે તેમારી સ્કિન અને નખનો રંગ પીળો પડી જાય છે. આવુ થાય ત્યારે આપે તરત જ ડૉક્ટર પાસે જઈને બિલીરુબિન ટેસ્ટ કરાવવો જોઈએ.
Jan 8,2023, 12:01 PM IST
heart attack
પ્રથમ વખત એક દિવસમાં હાર્ટ એટેકથી 22 ના મોત, ચાર દિવસમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો
Today Heart Attack in India: કાનપુરમાં છેલ્લા 4 દિવસમાં હાર્ટ એટેકથી 56 લોકોના મોત થયા છે. કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમને હ્રદયરોગ કે બ્લડ પ્રેશરની બીમારી હોય તેઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ લોકોને ઠંડીમાં જ્યાં સુધી સૂર્ય બહાર ન આવે ત્યાં સુધી બહાર નાં નીકળવું જોઈએ.
Jan 6,2023, 17:23 PM IST
Trending news
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી