हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Massive scam
Massive scam News
Fake Degree
જો જો તમને કોઇએ નકલી ડિગ્રી સર્ટિફિકેટ તો નથી પકડાવી દીધું ને? ગુજરાતનું સામે આવ્યું
પોલીસે વધુ એક વખત નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદેશ જવા ઇચ્છતા લોકો પોતાની PR એપ્લીકેશનમાં માર્ક વધારવા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતા હતા. જેની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુરાવા એકત્રિત કરી અન્ય રાજ્યોની યુનિવર્સિટી પાસે ખરાઇ કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Dec 12,2021, 16:53 PM IST
Valsad
VALSAD: ભોળા ગ્રામજનોને લોનની લાલચ આપીને મસમોટુ કૌભાંડ આચરતી પાટીલ ગેંગ ઝબ્બે
ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર અને જરૂરિયામંદોનો ગેરફાયદો ઉઠાવી છેતરતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ લોકોને વાતોમાં ફસાવી એવું કામ કરી ગઈ કે કોઈને ગંધ પણ ના આવી, અઁતે મોટી ઉઘરાણી આવતાં ફૂટી ગયો ભાંડો.વલસાડ ગ્રામ્યમાં ચાલતા મસમોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોળવી તેમને પૈસાની લાલચ આપી અને તેમની પાસેથી બેંકમાં લોન લેવા માટેના દસ્તાવેજ એકઠી કરતી ગેંગ છેલ્લા ઘણાં સમયથી સક્રિય થઈ છે.
Jun 27,2021, 20:07 PM IST
Large quantity
VADODARA ડુપ્લીકેટ સેનેટાઇઝરનો મોટો જથ્થો જપ્ત,કોરોનાથી બચાવવાના નામે મસમોટું કૌભાંડ
કોરોના મહામારીમાં કેટલાક માફીયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લીકેટ ઇન્જેક્શનો, સેનેટાઈઝર જેવી ચીજ વસ્તુઓ વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. આજે વડોદરાના ગોરવા બી.આઇ.ડી.સી. સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં PCB પોલીસે દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શંકાસ્પદ ડુપ્લીકેટ સેનેટાઈઝરનો વિપુલ જથ્થો સીઝ કરતા ખળભળાટ મચી ગયો છે.
Apr 20,2021, 18:12 PM IST
Massive scam
લોકોની ઓળખના નકલી પુરાવાઓના આધારે લોન પર બાઇક ખરીદીનું મસમોટુ કૌભાંડ
હાલના સમયમાં પોતાની ઓળખ ના ડોક્યુમેન્ટ કોઈ ને આપવા તે ભારે પડી શકે છે. જો થોડા પણ ગાફેલ રહ્યા તો તેનો ગેર ઉપયોગ થઈ શકે છે. તમારા નામે લોન કે કોઈ લોન ઉપર વાહન પણ લઇ શકે આવું જ એક મસ મોટું કૌભાંડ જેતપુરમાં સામે આવ્યું છે. જેમાં એક અઠંગ ચિટરે અસંખ્ય લોકોના ડોક્યુમેન્ટ ઉપર બાઈક લઇને વેચી નાખ્યા હતાને રોકડી કરી લીધી હતી. રાજકોટ SOGને એક ખાનગી રાહે માહિતી મળી હતી કે, જેતપુરમાં એક વ્યક્તિ લોકોના ખોટા ડોક્યુમેન્ટ મેળવીને તેનો ઉપયોગ લોન ઉપર ટુ વિહિલ મોટરસાયકલ લેવાં કરતો હતો.
Oct 29,2020, 23:23 PM IST
Trending news
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો
ration card
કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
health
શિયાળામાં આવી બેદરકારીથી થઈ શકે છે વિટામિન ડીની ઉણપ, હવા થઈ જશે શરીરની તમામ શક્તિ!
gujarat weather forecast
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
Salman Khan
કમાણીના તૂટી જશે રેકોર્ડ, આગામી 3 ફિલ્મોમાં ખતરનાક રોલમાં જોવા મળશે સલમાન ખાન!
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક
stock market
શેરબજારમાં રોકાણ કરો છો તો આ કંપનીઓના શેર ખરીદી લો, સરકારના એક નિર્ણયથી જબરદસ્ત તેજી