हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahoba
Mahoba News
UTTAR PRADESH
ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
Kannauj Police Recruitment Exam: કન્નૌજથી વાયરલ થયેલા પોલીસ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડના મામલે મોટો ખુલાસો થયો છે. જે એડમિટ કાર્ડમાં સની લિયોનીનો ફોટો હતો, તે એડમિટ કાર્ડ મહોબાના ધમેન્દ્ર કુમારનું છે. ધમેન્દ્રનો દાવો છે કે તેણે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું ત્યારે પોતાનો ફોટો અને નામ હતું, પરંતુ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ખબર પડી કે નામ અને ફોટો બંને બદલાઇ ગયા છે.
Feb 21,2024, 10:07 AM IST
Mahoba
મહોબામાં ખતરનાક અકસ્માત, ડમ્પરે સ્કૂટી સાથે માસૂમને 2 કિમી સુધી ઢસેડ્યો, થયું મોત
Mahoba Road Accident: આ દુર્ઘટના બાદ સ્થાનીક લોકોએ ટ્રક પર પથ્થર ફેંક્યા તો ચાલકે ટ્રક રોકી હતી. ત્યાં સુધી માસૂમનું મોત થઈ ગયું હતું. આ દુર્ઘટના બાદ લોહીથી લથપથ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Feb 26,2023, 19:44 PM IST
narendra modi
વધશે ભારતની આકાશી તાકાત, પીએમએ ઝાંસીમાં વાયુસેનાને સોપ્યા લાઇટ કોમ્બૈટ હેલિકોપ્ટર
Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે.
Nov 19,2021, 19:21 PM IST
narendra modi
કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી
યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ધીમે ધીમે ઇલેક્શન મોડમાં આવી જાય છે. પીએમ નરેન્દ્ર મોદી આજે યૂપીના મહોબા અને ઝાંસીના કલ્યાણાકરી યોજનાનું ઉદઘાટન કરી રહ્યા છે. તે સમયે મહોબામાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.
Nov 19,2021, 17:07 PM IST
narendra modi
PM Modi UP Visit: 3 દિવસના યુપી પ્રવાસ પર પીએમ મોદી, આજે આપશે કરોડોની ભેટ
PM Narendra Modi Begins 3 Day UP Visit Today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી (19 નવેમ્બર) ત્રણ દિવસ યુપીની મુલાકાત છે. પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી બુંદેલખંડના મહોબા અને ઝાંસીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત બુંદેલખંડને ઘણી ભેટ આપશે.
Nov 19,2021, 9:49 AM IST
Mahoba
જબરી હોશિયાર દુલ્હન, છેલ્લી ઘડીએ એક ટ્રિક વાપરીને દુલ્હેરાજાનું જુઠ્ઠાણું બહાર પાડ્ય
શું કોઈ વિચારી શકે કે ગણિતની એક સામાન્ય ટેસ્ટ કોઈના લગ્ન થયા પહેલા જ ભંગ કરાવી શકે છે. યુપીના મહોબા જિલ્લામાં એક વરરાજા સાથે આવું જ થયું.
May 4,2021, 11:55 AM IST
લોકસભા ચૂંટણી 2019
રોડ શોમાં પ્રિયંકા ગાંધીની ગાડી નીચે મહિલા સિપાઈનો પગ કચડાયો
ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા મુખ્યાલયમાં બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો દરમિયાન તેમની ગાડી નીચે એક મહિલા સિપાઈનો પગ કચડાઈ ગયો. ઘાયલ મહિલા સિપાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Apr 25,2019, 9:55 AM IST
UTTAR PRADESH
મહોબા : બળેલી રોટલી જમવા આપતા પત્નીને આપ્યો ત્રિપલ તલાક
ઉતરપ્રદેશમાં મહિલાને રોટલી મુદ્દે ત્રિપલ તલાક આપી દેવાતા પોલીસ ફરિયાદ દાખલ કરી દેવાઇ
Jul 9,2018, 16:52 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ