हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhya Gujarat
Madhya gujarat News
Smart meter
ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત નથી! હવે હાઈકોર્ટમાં પહોંચી બિલની બબાલ
Smart Meter: લાઈટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે એ લોકોના ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જોકે, તંત્ર દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી.
May 21,2024, 16:01 PM IST
Amita Shah
બનાસકાંઠામાં શરૂ થશે બેઠકનો દૌર, મધ્ય ગુજરાત બાદ અમિત શાહ આજે ઉત્તર ઝોનની લેશે બેઠક
Gujarat Assembly Election 2022: ગત ત્રણ દાયકાથી રાજ્યમાં સત્તાધીન ભાજપે આ વખતે ચૂંટણીમાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 150 પર જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જો પાર્ટી આ ટાર્ગેટને પ્રાપ્ત કરી લે છે તો તે 1985 માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસની 149 સીટો પર જીતના રેકોર્ડને તોડી દેશે.
Oct 24,2022, 10:14 AM IST
વરસાદ
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો, સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
Sep 28,2019, 11:21 AM IST
વરસાદ
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે
Sep 28,2019, 11:07 AM IST
વરસાદ
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 116 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ સુત્રાપાડા અને વિસાવદરમાં 8 ઈંચ પડ્યો છે
Sep 11,2019, 13:22 PM IST
ગુજરાત
રાજ્યમાં આગામી બે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખડેવા તાકીદ
રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘ મહેર થાય તેવી હવામાન વિભાગે બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે 14 અને 15 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 14,2019, 10:59 AM IST
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું, 30 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ
દિવસ દરમિયાન રાજ્યના 205 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે આગામી 24 કલાકમાં રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં વહેલી સવારથી જ વરસાદમાં ભારે વરસાદ પડ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વડોદરા શહેરમાં 20ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
Aug 1,2019, 12:55 PM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ
ચોમાસું જામતું જાય છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આંકડા વધતા જાય છે. અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 9.29 ઈંચ વરસાદ પડ્યો છે
Jul 8,2019, 9:26 AM IST
ગુજરાત
રાજ્યમાં મેઘરાજા મહેરબાન: ક્યાંક ધોધમાર તો ક્યાંક નહિવત વરસાદ
રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક ભગોમાં હજુ વરસાદ માટે રાહ જોવા પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદ માટે લોકોને રાહ જોવી પડી શકે છે. ત્યારે મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.
Jul 7,2019, 10:53 AM IST
ગુજરાત
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડી શકે?
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય 120 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનની સાથે જ રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંબારામાં 6 ઇંચ અને વિગોડીમાં સાડા ચાર ઇંચ તો બીજી બાજુ જુનાગઢના મેંદરડામાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે.
Jun 26,2019, 10:56 AM IST
ગુજરાત
મેઘરાજાની મહેર: 24 કલાકમાં પહોંચશે મેઘસવારી, રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી બફારા બાદ શનિવારે મેઘરાજાની મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે
Jun 23,2019, 10:38 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સાથે જ ગુજરાતની આ મહત્વની બેઠક પર સૌની નજર
લોકસભા ચૂંટણીના પરિણામની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર રહેશે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે.
May 23,2019, 7:06 AM IST
વરસાદ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
30 જીલ્લાના 209 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં 4 ઈંચથી વધુ વરસાદ 6 તાલુકામાં પડ્યો હતો
Aug 17,2018, 17:56 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો