हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
NGR
46/ 1
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok Sabha Election 2014
Lok sabha election 2014 News
લોકસભા ચૂંટણી 2019
ગુજરાતની નબળી સ્થિતિ વાળી બેઠકો પર ભાજપ યોજશે પીએમની સભા
ભાજપના 2 દિગ્ગજો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે કમર કસી છે. વર્ષ 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવા ભાજપ પણ મકક્મ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો જીતીને 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક ભાજપ રાખી રહ્યું છે. ગત ચૂંટણી કરતા આ વખતે માહોલ બદલાયો છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સભાઓ પણ વધારવામાં આવી છે. પહેલા પીએમ મોદી 4 સભાઓ કરવાના હતા જે વધારીને 7 કરાઇ છે. આ તમામ સભાઓ એવા જિલ્લામાં થઇ રહી છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે.
Apr 13,2019, 17:30 PM IST
એટીએસ
ATSએ 6 વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું 1 લાખનું ઇનાંમ
ગુજરાત ATSએ અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાંથી એક નક્સલવાદીની ધરપકડ કરી છે. ઝારખંડના ધનબાદમાં બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ઝડપાયેલ નકસલી છેલ્લાં 6 વર્ષથી વોન્ટેડ હતો. આરોપી સીતારામ માંઝી નક્સલવાદી ક્રાંતિકારી કિસાન કમિટી સંસ્થા સાથે જોડાયેલો હતો.
Feb 27,2019, 23:39 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રિયંકાની રાજકીય એન્ટ્રીની સાથે જ UPમાં લાગ્યા પોસ્ટર 'INDIRA IS BACK'
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જાણે કે નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે, ઉત્તરપ્રદેશમાં તો પ્રિયંકા ગાંધીના સ્વાગતમાં પોસ્ટરો પણ લાગી ગયા છે
Jan 23,2019, 17:44 PM IST
Trending news
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ
Deepika Patel Suicide Case
BJP મહિલા નેતાના આપઘાત કેસમાં કોર્પોરેટર શંકાના ઘેરામાં, ચિરાગ સોલંકીની પૂછપરછ
Transfer of IAS Officers
ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા
Honda Amaze
New Honda Amaze: હોન્ડાએ લોન્ચ કરી ADAS ફીચર સાથે દેશની સૌથી સસ્તી કાર,આટલી છે કિંમત
health
પીરિયડ્સની દરેક સમસ્યાનું સમાધાન છે સરખું ખાનપાન! જાણો કેવી રીતે કરવી સાઈકલને નિયમિત
health
ડોકટરની મોટી બેદરકારી! બ્રેન ટ્યૂમરને બતાવ્યું માઈગ્રેન, સ્ટોરી સાંભળીને ઊડી જશે હોશ
strawberry
સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા નહીં જવું પડે
health
Sleeping Time: સૂવાનો ટાઈમ ટેબલ કરી લો ફિક્સ, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવતા થઈ જશો
IND vs AUS 2nd Test
ભારત જ નહીં... ઓસ્ટ્રેલિયા પણ કરશે 2 ફેરફાર, રોહિત શર્મા નહીં કરે ઓપનિંગ?
Clove pepper
દરેક બીમારીમાં અમૃતનું કામ કરે છે રસોડામાં રાખેલ આ મસાલો,રોજ સેવન કરવાથી બનશો નિરોગી