हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest cricket news
Latest cricket news News
David Warner
વોર્નરે PAK સામેની મેચમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, પોતાના જ પૂર્વ કેપ્ટનને પછાડ્યો
PAK vs AUS: ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે શુક્રવારે પાકિસ્તાન સામેની વનડે વર્લ્ડ કપ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ વોર્નર અને મિશેલ માર્શે વિસ્ફોટક શૈલીમાં રન બનાવ્યા હતા.
Oct 20,2023, 16:14 PM IST
KL Rahul
કેએલ રાહુલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, તોડી દીધો વિરાટ કોહલીનો રેકોર્ડ
કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. તે ભારત માટે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 7 હજાર રન પૂરા કરનાર બેટર બની ગયો છે. તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.
Apr 22,2023, 18:45 PM IST
ipl 2023
RCB સામે KKRની જીત બાદ કિંગ ખાને વિરાટ કોહલીને ગળે લગાવી કર્યો ડાન્સ
IPL 2023ની 9મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બોલિવૂડના કિંગ ખાન (KKRના માલિક) પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું.
Apr 7,2023, 11:40 AM IST
robin singh
એકમાત્ર વિદેશી ખેલાડી, જે ભારત તરફથી ક્રિકેટ રમ્યા અને પોતાનો દેશ છોડી ભારતના નાગરિક
Robin Singh: રોબિન સિંહ દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે રમત રમે અને તેનું નામ રોશન કરે પરંતુ આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવીશું. જેણે પોતાનો દેશ છોડીને ભારત માટે ક્રિકેટની રમતમાં ઝંપલાવ્યું અને ભારતનું નાગરિકત્વ પણ ધારણ કરી દીધું.
Apr 6,2023, 17:16 PM IST
ipl 2023
IPL 2023 ની 10 ટીમોના કેપ્ટનોના નામ થઈ ગયા ફાઇનલ, જાણો કોના હાથમાં છે ટીમની કમાન
IPL 2023 ની તમામ 10 ટીમના કેપ્ટનોની જાહેરાત થઈ ગઈ છે. તમારી પસંદગીની ટીમના કેપ્ટન કોણ છે, તે જાણી લો. કોલકત્તા નાઇટ રાઇડર્સે પણ આજે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
Mar 27,2023, 21:38 PM IST
BCCI
BCCI એ વાર્ષિક કરારની કરી જાહેરાત, સંજૂ સેમસન, શિખર ધવન સહિત આ 26 ખેલાડીઓ સામેલ
ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2022-2023 માટે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા મળી છે. ચાર કેટેગરી બીસીસીઆઈએ બનાવી છે. ટોપમાં એ પ્લસ કેટેગરી છે, જેમાં ચાર ખેલાડીઓ સામેલ છે.
Mar 26,2023, 23:49 PM IST
south africa vs west indies
આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, ટી20માં રેકોર્ડ રનચેઝ કરી વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
આ જીતની સાથે સાઉથ આફ્રિકાની ટીમે સિરીઝમાં હવે 1-1ની બરોબરી કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન હતું પરંતુ ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને જીત મળી હતી.
Mar 26,2023, 21:53 PM IST
Smriti Mandhana
WPL 2023: ટૂર્નામેન્ટમાં ફ્લોપ સાબિત થઈ રહી છે સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના
Womens Premier League: મહિલા પ્રીમિયર લીગમાં ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયા દરમિયાન સ્મૃતિ મંધાનાને આરસીબીએ 3 કરોડ 40 લાખ રૂપિયા આપી પોતાની ટીમમાં સામેલ કરી હતી.
Mar 10,2023, 23:49 PM IST
Asia Cup
IND vs PAK: નવાઝ-રિઝવાન ભારે પડ્યા, પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો
IND vs PAK, Asia Cup 2022: એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને દમદાર બેટિંગ કરી ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું હવે પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો છે.
Sep 4,2022, 23:35 PM IST
Rishabh Pant
પંતની કઈ 'મહાભૂલ' ના કારણે દિલ્હીની ટીમનું સપનું થયું ચકનોચૂર, સામે ચાલીને ભેટ આપી!
મુંબઈ માટે આ મેચમાં જીતનો હીરો ટિમ ડેવિડ હતો જેણે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશને 48 અને બ્રેવિસે 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતે રમણદીપ સિંહે 6 બોલમાં 13 રન ફટકારીને મુંબઈને આ મેચમાં જીત અપાવી હતી.
May 22,2022, 11:29 AM IST
BCCI
ક્રિકેટ ચાહકો માટે સૌથી માઠા સમાચાર! IPL ને ફરી લાગ્યું કોરોનાનું ગ્રહણ!
IPL 2022 ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ! સતત ત્રીજા વર્ષે પણ ભારતની બહાર જ કરવું પડશે આયોજન!
Jan 10,2022, 14:41 PM IST
ડેરેન સેમી
પાકિસ્તાનને આતંકી દેશ કહેવા પર ભારતીય ફોલોઅર પર ગુસ્સે થયો ડેરેન સેમી
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી પેશાવર ઝાલ્મીની એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યો છે.
Feb 11,2019, 17:59 PM IST
Virat Kohli
INDvsAUS: ટીમ ઇન્ડિયાએ એડિલેડમાં વગાડ્યો ડંકો, જીતના આ પાંચ હીરો
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન ડે સિરીઝમાં પ્રથમ વન ડેમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા ગેલમાં હતું. જોકે ટીમ ઇન્ડિયાએ એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને પાણી ભરાવ્યું અને શાનદાર જીત મેળવી 1-1 થી સિરીઝ જીવંત બનાવી છે. આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ રહ્યા પાંચ ખેલાડી
Jan 15,2019, 17:45 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો