हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lalu Prasad Yadav
Lalu prasad yadav News
bihar
પાટલી બદલવામાં માસ્ટર નીતીશકુમાર, સુશાસન બાબુથી પલટુદાસ કેવી રીતે થઈ ગયા નીતીશ?
Bihar Political Scenario: બિહારમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો એ જ છે, નીતિશ કુમાર. જેમણે આરજેડી તરફ પીઠ ફેરવી અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હાથ મિલાવ્યા છે.
Jan 28,2024, 21:50 PM IST
bihar
બિહારમાં નવી સરકાર, નીતીશ કુમાર નવમી વખત બન્યા મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી DyCM
Bihar Political Crisis Updates: બિહારમાં નીતીશ કુમારે નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ વખતે તેમણે એનડીએમાં સામેલ થઈ સરકાર બનાવી છે.
Jan 28,2024, 17:32 PM IST
Lalu Prasad Yadav
લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતીને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન
Land For Job Scam News: જમીનના બદલામાં નોકરી આપવાના મામલે દિલ્હી કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતી તથા અન્ય આરોપીઓને જામીન આપ્યા છે.
Mar 15,2023, 12:59 PM IST
Prisoners
દરેક કેદીને જેલમાં નથી પડતી તકલીફ! કેટલાક જેલના કેદીઓને મળે છે VIP ટ્રિટમેન્ટ
હિન્દી ફિલ્મોમાં આપણે કેદીઓની આ રીતની જીવનશૈલી જોઈ હોય છે જે મહદઅંશે સાચી હોય છે. પરંતું કેટલાક એવા કેદીઓ હોય છે જેમની જેલવાસમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભારતમાં કેટલાક રાજકારણીઓ, મોટા વેપારીઓ અને આરોપીઓ આ યાદીમાં સામેલ છે જેઓને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી છે.
Feb 16,2023, 20:11 PM IST
Lalu Prasad Yadav
સિંગાપોરમાં લાલુ પ્રસાદનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ, મોટી દીકરીએ વીડિયો શેર કરી આપી જાણકારી
Lalu Prasad's kidney transplant was successful in Singapore
Dec 6,2022, 15:50 PM IST
Lalu Prasad Yadav
વર્ષો બાદ 10 જનપથ પહોંચ્યા લાલૂ યાદવ, નીતિશ કુમાર સાથે સોનિયા ગાંધીને મળ્યા
Politics News: બિહારમાં નવી સરકાર બાદ પ્રથમવાર નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ છે. આ સિવાય લાલૂ યાદવ વર્ષો બાદ દસ જનપથ પહોંચ્યા હતા.
Sep 25,2022, 19:23 PM IST
Lalu Prasad Yadav
લાલુ યાદવ સીડી પરથી પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, જાણો કેવી છે તબિયત
Lalu Prasad Yadav in ICU after fell from stairs: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલ ICU માં દાખલ છે.
Jul 4,2022, 9:19 AM IST
Lalu Prasad Yadav
13 વર્ષ જૂના કેસમાંથી લાલુ પ્રસાદ યાદવને મળી મોટી રાહત, કોર્ટે દંડ ફટકારી કેસ ખતમ કર
RJD Leader Lalu Prasad Yadav: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ આજે પાલમુ કોર્ટમાં હાજર થયા હતા.
Jun 8,2022, 10:31 AM IST
cbi
લાલુ યાદવ પર CBI નો સકંજો, રેલવે ભરતી કૌભાંડ મામલે 17 ઠેકાણે દરોડા
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ પટણામાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સંલગ્ન 17 જેટલા ઠેકાણાઓ પર સવાર સવારમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા.
May 20,2022, 9:23 AM IST
Lalu Prasad Yadav
જામીન બાદ એમ્સમાંથી ડિસ્ચાર્જ થયા લાલૂ યાદવ, બિહારની રાજનીતિ પર આપ્યું નિવેદન
Lalu Prasad Yadav Discharged: એમ્સમાંથી રજા મળ્યા બાદ લાલૂ પ્રસાદે કહ્યુ કે, હવે મને સારૂ છે. એક સપ્તાહ બાદ ફરી ડોક્ટરોએ બોલાવ્યો છે.
May 4,2022, 20:12 PM IST
bihar
તેજ પ્રતાપનું ટ્વીટ, કહ્યું, 'પિતાને મળ્યા બાદ જલ્દી જ રાજીનામું આપીશ'
તેજ પ્રતાપ હાલમાં હસનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં તેઓ મહુઆથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધન સરકારમાં આરોગ્ય મંત્રી હતા.
Apr 25,2022, 21:37 PM IST
Lalu Prasad Yadav
ઘાસચારા કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવને મોટી રાહત, હાઇકોર્ટમાંથી મળ્યા જામીન
લાલૂ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા કેસમાં લાલૂને 5 વર્ષની સજા થઇ હતી. નિચલી કોર્ટના નિર્ણયલે લઇને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે.
Apr 22,2022, 16:10 PM IST
Amit Shah
અમિત શાહે સંસદમાં લાલુ યાદવને ઘેર્યા, ગોધરા ટ્રેન દુર્ઘટનાનો કર્યો ઉલ્લેખ
ગોધરાની ઘટનાનો ઉલ્લેખ કરતા લાલે જણાવ્યું કે સાબરમતી એક્સપ્રેસના એક કોચમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, રાજદના તત્કાલીન રેલ મંત્રીએ યુસી બેનર્જી કમિશનની રચના કરી હતી, જેમાં 17 જાન્યુઆરી, 2005ના રોજ એક અહેવાલ સુપરત કર્યો હતો.
Apr 7,2022, 8:56 AM IST
fodder scam case
ઘાસચારા કૌભાંડ સિવાય કોઈ સ્કેમ નથી થયા? પિતાની સજા પર તેજસ્વીએ ઉઠાવ્યો સવાલ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ તેજસ્વી યાદવે એજન્સીના કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
Feb 21,2022, 16:06 PM IST
fodder scam case
ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ
ઘાસચારા કૌભાંડમાં ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાનું ગબન કરવાના મામલે દોષિત ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે.
Feb 21,2022, 14:23 PM IST
Lalu Prasad Yadav
ચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવને મળ્યો મોટો ઝટકો, ડોરંડા કેસમાં દોષિત જાહેર
ઘાસચારા કૌભાંડના ડોરંડા કેસમાં પણ લાલુ પ્રસાદ યાદવ દોષિત ઠર્યા છે. આ મામલો ડોરંડા કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડ સંલગ્ન છે.
Feb 15,2022, 12:51 PM IST
Tejashwi Yadav
લાલુના પુત્ર તેજસ્વી યાદવની દુલ્હન બનશે આ યુવતી, દિલ્હીની હોટલમાં આજે થશે લગ્ન!
આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહાર વિધાનસભામાં નેતા વિપક્ષ તેજસ્વી યાદવ આજથી જીવનની નવી ઈનિંગની શરૂઆત કરશે.
Dec 9,2021, 13:07 PM IST
india
બિહારમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના દર્દનાક મોત, અનેક લોકોની આંખોની રોશની ચાલી ગઈ
બિહારમાં ઝેરી લઠ્ઠો પીવાથી કુલ 24 લોકોના દર્દનાક મોત થયા છે. જેમાં 16 ગોપાલગંજમાં અને 8 પશ્ચિમ ચંપારણના બેતિયા જિલ્લામાં છે.
Nov 5,2021, 14:30 PM IST
Lalu Prasad Yadav
એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા Lalu Prasad Yadav, AIIMS માં થયા દાખલ
તેજસ્વી યાદવે કહ્યુ કે, તેમના ફેફસામાં પાણી ભરાયું છે. તેમને નિમોનિયા થઈ ગયો છે. જે આ ઉંમરમાં યોગ્ય નથી. ગુરૂવારે લાલુ પ્રસાદ યાદવને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી.
Jan 23,2021, 22:58 PM IST
Rjd Lalu Prasad Yadav
Lalu Yadav Health Update: લાલુ યાદવની સ્થિતિ ગંભીર, શ્વાસ લેવામાં મુશ્કેલી
Lalu Yadav Health Update: ચારા કૌભાંડ મામલામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક ખરાબ થઈ છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.
Jan 21,2021, 22:08 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!