हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Laganiya Hanuman
Laganiya hanuman News
Ahmedabad
પાક્કા અમદાવાદી છો તો આ 7 હનુમાન મંદિરના દર્શન કર્યાં કે નહિ? માંગો એ ઈચ્છા પૂરી થાય
Hanuman Temple In Ahmedabad : સ્વામી ભક્તિ, કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને ચારિત્ર્યાવાનના તમામ ગુણ બજરંગબલી હનુમાનજીમાં જોવા મળે છે. પ્રભુ શ્રી રામની અનન્ય ભક્તિ થકી તેઓ આજે સંસારમાં પૂજનીય બન્યા છે. દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે. ગુજરાતમાં અનેક સ્થળો પર સ્વયંભૂ હનુમાન મંદિર છે, જેની કિર્તી દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. એવા વિશિષ્ટ હનુમાન મંદિરો વિશે અહીં તમે જાણો આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો. કોઈ હનુમાન મંદિરનો છે રસપ્રદ ઇતિહાસ તો અન્ય કોઈ હનુમાન મંદિર પૂરી કરે છે અનોખી મનોકામના તો કોઈ હનુમાન મંદિરનો અંગ્રેજકાળ સાથે જોડાયેલો છે નાતો. રામભકત હનુમાનજીના આ મંદિરોનો અનોખો છે મહિમા. અહીં દર્શન કરવાથી ભકતોની પૂરી થાય છે મનોકામના. જાણો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો વિશે જેની સાથે ભક્તોની છે વિશેષ આસ્થા. મનોકામના પૂર્ણ કરતા આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો.
Sep 20,2023, 13:17 PM IST
Laganiya Hanuman
અમદાવાદ: પ્રેમના પ્રતિક રૂપ 'લગનિયા હનુમાન' મંદિરનું છે અનેરું મહત્વ; અત્યાર સુધી અહીંયા થયા છે 15 હજારથી વધુ લગ્ન
Laganiya Hanuman: So far more than 15 thousand marriages have taken place here
Feb 14,2023, 18:20 PM IST
Hanuman Temple
VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા
મનુષ્ય અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક હોય છે. ક્યારેક સુખનો છાંયડો હોય તો ક્યારેક દુ:ખ રૂપી તડકો હોય છે. સુખ અને દુ:ખની પરિસ્થિતિમાં માણસને મક્કમ રહેવાની શક્તિ વિશ્વાસથી મળતી હોય છે. જાણો ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા હનુમાન મંદિરો વિશે જેની સાથે ભક્તોની છે વિશેષ આસ્થા. મનોકામના પૂર્ણ કરતા આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો...
Dec 4,2021, 14:28 PM IST
Valentine Day
ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે આશરો બને છે આ લગનીયા હનુમાનજીનું મંદિર
આજે વેલેન્ટાઈન ડે (valentine day) છે. જે પ્રેમના દિવસ તરીખે ઓળખાય છે. આ જ દિવસે પ્રેમી પંખીડા લગ્ન ગ્રંથિ જોડાવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કપલને સમાજ અને અન્ય બંધનો આડે આવતા હોય છે. આજે ઝી 24 કલાક એક એવા હનુમાનજીના મંદિરની મુલાકાત લઈએ, જે અમદાવાદમાં લગનીયા હનુમાન તરીકે ઓળખાય છે.
Feb 14,2021, 16:30 PM IST
Hanuman Temple
આ મંદિરના દર્શન માત્રથી મળી જાય છે વીઝા, તો કોઈના થઈ જાય છે લગ્ન
મનુષ્ય અવતારમાં સુખ અને દુ:ખ એકબીજાના પૂરક હોય છે. ક્યારેક સુખનો છાંયડો હોય તો ક્યારેક દુ:ખ રૂપી તડકો હોય છે. સુખ અને દુ:ખની પરિસ્થિતિમાં માણસને મક્કમ રહેવાની શક્તિ મળતી હોય તો તે છે વિશ્વાસથી
Aug 29,2023, 11:39 AM IST
Trending news
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ