हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kathwada
Kathwada News
Ahmedabad
અમદાવાદ: કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 18 ટીમ ઘટના સ્થળે
પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં શહેરના કઠવાડાય સિંગરવા રોડ પર આવેલી ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇન્ક નામની કંપનીમાં આગ લાગી હતી. આગના બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગની 18 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આગમાં કોઇ જ જાનહાની નહી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી હોવાની જાણ થતા જ આસપાસનાં વિસ્તારનાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Nov 9,2020, 19:23 PM IST
murder
કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરાઈ
લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત છે. કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવકની હત્યા થઈ છે, તો બીજા બંને પક્ષના લોકોને ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે હત્યાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
May 31,2020, 22:26 PM IST
અમદાવાદ
હવે કોર્પોરેશન એએમસીના કર્મચારીઓને આપશે 108ના સ્ટાફ જેવી સ્પેશિયલ ટ્રેનિંગ
ભૂતકાળમાં એએમસીના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીને થયેલા અનુભવ બાદ હવે મ્યુનિસિપલ તંત્રએ પોતાના ફિલ્ડ સ્ટાફને ખાસ તબીબી ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના આધારે કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટના બને અથવા તબીબી ઇમરજન્સી ઉભી થાય તો શું કરવુ, તેની ટ્રેનિંગ 108 ઇરજન્સી સેવાના સ્ટાફ દ્વારા એએમસીના સ્ટાફને આપવામાં આવશે.
May 14,2019, 15:42 PM IST
Trending news
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો