हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kashmir files
Kashmir files News
kashmir files movie
ઇઝરાયલી ફિલ્મ નિર્માતાએ કાશ્મીર ફાઇલ્સને અશ્લીલ ગણાવી, શું કહ્યું જુઓ વીડિયો
Israel Filmmaker Calls Kashmir Files bawdy, Watch video
Nov 29,2022, 17:05 PM IST
Kashmir files
Kashmir Files પછી હવે વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, હવે બનશે Delhi Files
ઘણા યુઝર્સ કહી રહ્યાં છે કે દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ પહેલા, વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ દ્વારા ઇતિહાસના ઘણા છુપાયેલા રહસ્યો લોકો સમક્ષ લાવ્યા છે.
Apr 15,2022, 16:02 PM IST
Twinkle Khanna
The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે..
The Kashmir Files: હવે એક એક્ટ્રેસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઇને એવું નિવેદન આપ્યું છે. જેને સાંભળી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. તો આવો જાણીએ, શું છે સમગ્ર મામલો
Apr 4,2022, 12:53 PM IST
Sadhvi Ritambhara
કાશ્મીર ફાઇલ્સની જેમ રામમંદિર આંદોલન પર પણ બનશે ફિલ્મ! સાધ્વી ઋતંભરાનું નિવેદન...
તેમણે જણાવ્યું છે કે, જે રીતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરની સ્થિતિને બતાવી છે, એવી જ રીતે રામ મંદિરના 500 વર્ષના સંઘર્ષ પર ફિલ્મ બનવી જોઈએ. જેના કારણે લોકોને ખબર પડે કે, આપણા પૂર્વજોએ હજારો વર્ષો સુધી રામ મંદિર માટે અભિયાન ચલાવ્યું.
Apr 3,2022, 9:06 AM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ
Delhi CM Residence Attack: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Mar 30,2022, 16:36 PM IST
Kashmir files
સાળંગપુર ધામ દ્વારા તમામ સાધુ સંતો અને પંડિતોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને દમન અંગેની કથા વર્ણવતી ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ હાલ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો, હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મ નિહાળવા માટેના સામૂહિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા પણ જિલ્લાના સાધુ-સંતો-મહંતો અને વિવિધ મંદિરોના પુજારીઓ સંચાલકો માટે આ ફિલ્મ નિહાળવાનું સામુહિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક આ ફિલ્મ નિહાળી હતી.
Mar 22,2022, 18:01 PM IST
The Kashmir Files
The Kashmir Files ને લઈને ભડક્યા ઓમર અબ્દુલ્લા, કહ્યું- 'ફિલ્મમાં ખોટી હકીકત દેખાડી
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે. દેશના અમુક લોકો તરફથી ફિલ્મની નિંદા કરવામાં આવી રહી છે. અમુક નેતા ફિલ્મના પક્ષમાં તો કેટલાક વિરોધમાં સતત નિવેદનબાજી કરી રહ્યા છે.
Mar 18,2022, 22:09 PM IST
If you save Rs 150
જો કાશ્મીર ફાઇલ્સ જોવાનાં 150 રૂપિયા બચાવવા જશો તો આખે આખુ ખાતુ સાફ થઇ જશે
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે. કાશ્મીરના મુદ્દાને લઈને લોકો જે પ્રકારે મૂવી જોયા બાદ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. આ મૂવીનું કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી કરવામાં આવ્યું છતાં પણ મૂવીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે. તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Mar 17,2022, 19:21 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો