हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL Auction 2024
Ipl auction 2024 News
Rohit Sharma
IPL 2024માં MI નો કેપ્ટન હશે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા માટે આવ્યા નવા સમાચાર
Mumbai Indians: હાર્દિક પંડ્યાના ફેન્સને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે. નિઃશંકપણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક મોટો ઝટકો છે.
Dec 23,2023, 15:09 PM IST
IPL auction
ગુજ્જુ ક્રિકેટરની IPL માં પસંદગી, ફાયર બ્રિગેડના કર્મચારીનો પુત્ર કોહલી સાથે રમશે
Saurav Chuahan IPL Auction: અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણનું આઈપીએલમાં નસીબ ચમક્યું... આઈપીએલ ઓક્શનમાં આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
Dec 20,2023, 12:10 PM IST
IPL Auction 2024
IPL 2024: સમાપ્ત થયું આઈપીએલ ઓક્શન, જુઓ તમામ 10 ટીમોના ખેલાડીઓનું લિસ્ટ
IPL 2024 Full Team List: IPL 2024 ની હરાજી પૂરી થઈ ગઈ છે. આ હરાજીમાં કુલ 72 ખેલાડીઓ વેચાયા છે. આ સાથે ટૂર્નામેન્ટ માટે તમામ ટીમો પણ પૂર્ણ થઈ ગઈ છે. રાજસ્થાન પાસે માત્ર 22 ખેલાડી છે. KKR પાસે પણ માત્ર 23 ખેલાડીઓ છે. અન્ય તમામ ટીમોએ 25-25 ખેલાડીઓ પૂરા કર્યા છે.
Dec 19,2023, 21:36 PM IST
IPL Auction 2024
છેલ્લી ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરના નસીબ ખુલી ગયા, આ ટીમે 5 કરોડમાં ખરીદ્યો
IPL 2024 Auction: IPL 2024ના ઓક્શનમાં કહી ખુશી કહીં ગમનો માહોલ છે. ઘણા ખેલાડીઓનું નસીબ એવી રીતે ચમક્યું કે જેની તેમને અપેક્ષા પણ નહોતી. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સથી લઈને યશ દયાલ સુધી આવા ખેલાડીઓ છે.
Dec 19,2023, 19:44 PM IST
csk
ધોનીની ટીમમાં સામેલ થયો નવો સિક્સર કિંગ, ચેન્નઈએ 8.40 કરોડમાં ખરીદ્યો
Know About Sameer Rizvi: મેરઠના સ્પિન ઓલરાઉન્ડર સમીર રિઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદી ટીમમાં સામેલ કર્યો છે. ઉત્તર પ્રદેશના ખેલાડી પર આટલા રૂપિયાનો વરસાદ કેમ થયો આવો તમને જણાવીએશ.
Dec 19,2023, 18:26 PM IST
Mitchell Starc
સ્ટાર્ક બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, કોલકત્તાએ 24.75 કરોડ આપી ખરીદ્યો
IPL 2024: આઈપીએલ-2024 ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ આઈપીએલ ઓક્શનના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.
Dec 19,2023, 15:53 PM IST
Trending news
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય