हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
280/ 5
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International womens day
International womens day 1 News
Womens day
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાને અનોખું સનમાન આપવાનો પ્રયત્ન
An effort to give unique honor to women on International Women's Day, Watch video
Mar 9,2023, 13:40 PM IST
Why womens day is celebrated
શા માટે 8 માર્ચે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો રસપ્રદ તથ્યો
Women's Day 2023: મહિલાઓને સન્માન આપવા દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણીનું કારણ અને તેના ઈતિહાસ વિશે.
Mar 5,2023, 15:37 PM IST
International womens day
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે? જાણો ઈતિહાસ
International Women's Day 2023: આ દિવસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવે છે અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે.
Mar 3,2023, 14:22 PM IST
Woman constable Meenakshi Verma
International Womens Day: MPમાં એક દિવસ માટે ગૃહમંત્રી બની કોન્સ્ટેબલ મીનાક્ષી
મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્માને મધ્યપ્રદેશની એક દિવસ માટે ગૃહમંત્રી બનાવવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના નિવાસ કાર્યાલય પર સુરક્ષામાં તૈનાત છે.
Mar 8,2021, 16:33 PM IST
Kareena Kapoor
કરીનાએ આખરે બીજા પુત્રનો PHOTO શેર કરી દીધો, લખ્યો આ ખાસ મેસેજ
કરીના કપૂરે આખરે તેના બીજા પુત્રની ઝલક દેખાડી દીધી. કરીનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યો છે.
Mar 8,2021, 17:13 PM IST
International womens day
નારી શક્તિને સલામ! PM મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી
નારી શક્તિનું સન્માન કોઈ પણ સમાજ માટે સર્વોપરિ હોય છે. આ ભાવનાને બિરદાવવા માટે આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે.
Mar 8,2021, 10:01 AM IST
International womens day
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને આપી અનેક ભેટ, ખાસ જાણો તેના વિશે
મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Mar 8,2021, 9:33 AM IST
પ્રિયંકા ચોપડા
International Women's Day: આ છે બોલીવુડની સૌથી વધુ સફળતા પ્રાપ્ત કરનાર અભિનેત્રીઓ!
ભારતીય સિનેમા ઇંડસ્ટ્રી પર મોટાભાગે પુરૂષ પ્રધાન હોવાનો આરોપ લાગતો રહ્યો છે. એવું નથી કે આ આરોપ ખોટો છે પરંતુ તેને સંપૂર્ણપણે યોગ્ય કહેવું ઠીક નથી. કારણ કે આજે આ બી-ટાઉનમાં એવી ઘણી અભિનેત્રી ઉપલબ્ધ છે જે એક્ટિંગથી માંડીને કમાણી અને શૌહરત દરેક મામલે ઘણી અભિનેત્રીને પાછળ છોડી ચૂકી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) છે. એવામાં અમે પણ જાણીએ છીએ કે બોલીવુડની કેટલીક એવી જ સુપરસ્ટાર્સ વિશે જેમણે બોલીવુડમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તો આવો ફોર્બ્સ ઇન્ડીયાની જાહેર થઇ ગયેલી ટોપ 100 સેલેબ્સની લિસ્ટ દ્વારા જાણીએ આખરે કમાણીમાં મહિલા અભિનેત્રી કેટલી આગળ છે અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી કોણ-કોણ છે.
Mar 8,2020, 15:03 PM IST
International womens day
International Women's Day: મહિલા શક્તિના હાથમાં છે આ રેલવે સ્ટેશનની કમાન
કોઇપણ દેશ વિકાસના શિખર પર ત્યાં સુધી ન પહોંચી શકે, જ્યાં સુધી તેમાં મહિલાઓ ખભેથી ખભો મિલાવીને ન ચાલે. એટલા માટે મહિલાઓને રાષ્ટ્રની આંખો ગણવામાં આવે છે. રાજસ્થાન રણબાંકૂરોનો પ્રદેશ છે. ઇતિહાસ અહીં વીરોની ગાથાથી ગર્વિત છે. આજે પણ પ્રદેશના વિકાસમાં મહિલાઓ પોતાની ભાગીદારી દર્શાવી રહી છે.
Mar 8,2020, 10:43 AM IST
ક્રિકેટ
'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે
Mar 6,2020, 15:00 PM IST
નરેન્દ્ર મોદી
8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી
સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.
Mar 3,2020, 15:26 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન