हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Athletes
Indian athletes News
Reliance Foundation
આ 12 યુવા એથ્લેટ્સના પ્રદર્શન પાછળ આ Reliance નો સિંહફાળો, આ ખેલાડીઓને આપે છે લાભ
#LehraDoTeamIndia : ભારત એશિયન ગેમ્સના મેડલ ટેબલમાં 107 મેડલ સાથે ચોથા સ્થાને છે. આ રેકોર્ડ મેડલ ટેલીમાંથી, 12 મેડલ રિલાયન્સ ફાઉન્ડેશન-સમર્થિત એથ્લેટ્સ દ્વારા જીતવામાં આવ્યા હતા, જેમણે દેશની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ કોન્ટિનેંટલ ઈવેન્ટમાં ભારતની વિશાળ સફળતા અંગે આ પ્રતિક્રિયા આપી હતી.
Oct 9,2023, 23:46 PM IST
Birmingham CWG 2022
CWG 2022માં ભાગ લેશે ભારતના 200થી વધુ ખેલાડીઓ, પણ કેમ ગુજરાતનો કોઈ ખેલાડી નથી?
Commonwealth Games 2022: બર્મિંઘમમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં 200થી વધુ ભારતીય ખેલાડીઓ લગાવશે જોર. નવાઈની સાથે દુઃખની વાત એ છેકે, આ યાદીમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના ખેલાડીઓના નામ સામેલ છે પણ ગુજરાતનું નામ ક્યાંય ખોવાયેલું છે...
Jul 18,2022, 15:07 PM IST
Athletics
આ ભારતીય એથ્લીટ્સ કરશે 2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ
Birmingham 2022 Commonwealth Games: 1934થી 2018 સુધીમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સના એથ્લેટિક્સમાં માત્ર 28 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
Jul 15,2022, 10:46 AM IST
Indian Athletes
વર્ષ 2021માં નીરજ ચોપરાએ કર્યો કમાલ, ભારતે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો
Dec 27,2021, 11:56 AM IST
Bhavnagar
મોરારિબાપુએ પેરાઓલમ્પિકમાં ખેલાડી માટે કરી 20 લાખના પ્રોત્સાહન ઇનામની જાહેરાત
જેની કુલ રકમ ૧૨ લાખ ૫૦ હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા ૫૪ જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા ૧૫ હજારનું પ્રોત્સાહન આપવમાં આવશે.
Sep 2,2021, 2:16 AM IST
Tokyo Olympics 2020
અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો
અત્યારસુધીમાં ભારતે ઓલ્મિપિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલ્મિપિક અત્યારસુધીનું સફળ ઓલ્મિપિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.
Jul 23,2021, 9:26 AM IST
Tokyo Olympics 2020
આશાઓ વધુ છે પરંતુ દબાવમાં રહો નહીં, દેશ તમારી સાથે, ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમ
ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 23 જુલાઈથી જાપાનમાં થવાનું છે. રતમના મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ હશે.
Jul 13,2021, 18:20 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય