हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India China Standoff
India china standoff News
ભારત-ચીન તણાવ
ભારત-ચીન તણાવઃ LAC પર ઠંડીનો સામનો કરવા ભારતીય સેનાએ કરી ખાસ તૈયારી
પૂર્વી લદ્દાખ (Eastern Ladakh)મા છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી તૈનાત સૈનિકોની સામે આ સમયે સૌથી મોટી સમસ્યા ભીષણ ઠંડીનો મુકાબલો છે. ભારતીય સેના (Indian Army)એ તેની તૈયારી જુલાઈથી શરૂ કરી દીધી હતી.
Nov 18,2020, 16:45 PM IST
ભારત-ચીન વિવાદ
ભારત-ચીન સરહદ પરથી આવ્યા સારા સમાચાર, ઢીલુ પડ્યું ચીનનું વલણ, પાછળ હટવા રાજી
6 નવેમ્બરે ચુશૂલમાં યોજાયેલી 8મી વાહિની કમાન્ડર સ્તરીય વાર્તા દરમિયાન બંન્ને દેશો વચ્ચે આ યોજના પર ચર્ચા થઈ હતી. વાર્તા દરમિયાન આવેલા ચીનના પ્રસ્તાવ પર ભારત વિચાર કરી રહ્યું છે.
Nov 11,2020, 18:26 PM IST
રાફેલ
આ મહિને ભારતને મળશે વધુ 3 રાફેલ, વાયુસેનાને મળશે મજબૂતી
ભારતને નવેમ્બર મહીનાની શરૂઆતમાં વધુ ત્રણ રાફેલ વિમાન (Rafale Fighter Jet) મળી જશે જોકે તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી. હજુ પાંચ રાફેલ ભારતીય વાયુસેના (Indian Airforce) માં સામેલ થઇ ચૂક્યા છે.
Oct 17,2020, 14:20 PM IST
રાહુલ ગાંધી
રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે PMએ ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યાઃ રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ દેશને ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાછે છે અને રહેશે, પરંતુ મોદી જી તમે ક્યારે ચીનની વિરુદ્ધ ઊભા થશો?
Sep 15,2020, 18:12 PM IST
Ladakh Face Off
લદ્દાખમાં ત્રણ વિસ્તારોથી પાછા હટ્યા ચીની સૈનિક, સૈન્ય વાતચીત પહેલા સકારાત્મક સંદેશ
લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિરોધ પર રાજકીય પારો ચઢેલો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી સારા સમાચાર આવી રહ્યા છે. ભારત અને ચીનનાં સૈનિક પૂર્વ લદ્દાખાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની સેના પરત હટાવી લીધી છે. આ અઠવાડીયે થનારી સૈન્ય વાતચીત પહેલા બંન્ને દેશો તરફથી થયેલી આ પહેલના પગલે એક મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા તણાવના ખતમ થવાની આશા વધી ચુકી છે.
Jun 9,2020, 18:17 PM IST
Trending news
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી