हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hug
Hug News
lifestyle
જાદુની જપ્પી! અંગથી અંગ અડવાથી થાય છે અદભુત ફાયદા, જાણીને તમે પણ તરત ભેટી પડશો...
Benefits of Hug: માત્ર સ્કિનના ટચથી એક નહીં અનેક છે ફાયદાઓ, લોહી અને હાર્ટને થાય છે સીધી અસર...જો તમે પરેશાન છો, કોઇ સમસ્યાથી ઘેરાઇ ગયા છો અને કોઇ તમારી નજીકનું તમને હગ કરે છે તો તમે જાણી શકશો કે તમે હવે સારું ફીલ કરી રહ્યા છો. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનું કહેવું છે કે ગળે મળવાથી તણાવ તો ઓછો થાય જ છે, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો આવે છે. એટલા માટે જ્યારે પણ કોઇ તમારાથી ક્લોઝ વ્યક્તિને પરેશાન જુઓ તો તેને ગળે મળવાનું ન ભૂલશો.
Jan 23,2023, 15:09 PM IST
Missy Robinson
રસ્તે જતા લોકોને ભેટી પડે છે આ યુવતી, 'કડલ થેરેપી' આપીને કરે છે અધધધ...કમાણી
Hugs People And Charges Money: આજના સમયમાં જ્યાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યાં પૈસા ઊભા કરવાની અલગ અલગ રીતો પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક એવી મહિલાની કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે લોકોને ભેટે છે અને આ 'જાદુની જપ્પી'થી પૈસા કમાય છે.
Dec 12,2022, 12:08 PM IST
T20 Cricket Match
Virat-Rohit છે દેશનું દિલ અને ધડકન! બન્ને ભેટ્યા તો દુનિયાઓ જોયો 'Bromance'
Virat-Rohit Hug: ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવ હોવાની ચર્ચા પર સતત સોશિયલ મીડિયામાં થતી હતી. આ બધાની વચ્ચે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથો-સાથ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેચ નીહાળી રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને જોવા મળ્યાં ખાસ દ્રશ્યો.
Sep 26,2022, 10:52 AM IST
Chinese woman
હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...
રિપોર્ટ્સના અનુસાર અકસ્માત મે 2021 માં થયો હતો. ચીનના હુનાન પ્રાંત યૂયાંગ શહેરની મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી લીધી. મહિલા કથિત રીતે ગળે લગાવતાં તે દર્દથી કણસી ઉઠી.
Aug 18,2022, 13:06 PM IST
Valentine Week
જાણો 'જાદૂ કી જપ્પી' ના જબરદસ્ત ફાયદા, આવી રીતે કરો પાર્ટનરને Hug
એક જાદૂની ઝપ્પી ખરેખર જાદૂ કરી શકે છે. હગ ડે કપલ્સની વચ્ચે પ્રેમના એ પરિમાણને સ્પર્શ કરે છે, જે તેમના બૉન્ડને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ રોમાન્સને જાળવી રાખવામાં મદદ કરે છે.
Feb 12,2021, 8:00 AM IST
Trending news
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન