हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Loan Interest Rate
Home loan interest rate News
Home loan
50 લાખ રૂપિયાની હોમ લોન પર બચાવી શકો છો 33 લાખ રૂપિયાનું વ્યાજ, જાણો કેવી રીતે
Loan Process: હોમ લોન લેનારાએ લોનની પૂર્વ ચુકવણી માટે વાર્ષિક બોનસ અથવા વિન્ડફોલનો ઉપયોગ કરવો જોઈએ. લોન પૂર્વચુકવણી સાથે આગળ વધતા પહેલા મહત્વપૂર્ણ નાણાકીય લક્ષ્યોને ભંડોળ પૂરું પાડવાના સંદર્ભમાં વ્યક્તિએ તેની/તેણીની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો આવક વધે છે, તો EMI રકમ વધારવાનો વિકલ્પ પસંદ કરો કારણ કે તેનાથી લોનની ચુકવણી ઝડપી બને છે.
Sep 18,2023, 7:30 AM IST
Home loan
Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત
હોમ લોનના વ્યાજદર (Home Loan Interest Rate) માં એક સામાન્ય ફેરફારની અસર તમારા ઈએમઆઈ પર પડે છે. તેવામાં લોન લેતા પહેલા તેના વ્યાજદરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ અત્યારે કઈ પાંચ બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.
Jul 13,2023, 15:29 PM IST
sbi
Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
Banking: માહિતી અધિકાર (આરટીઆઈ) અધિનિયમથી ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23 વચ્ચે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના 1,13,603 ખાતાધારકોએ માસિક હપ્તા (EMI) ચૂકવ્યા નથી. આ કારણે તેમને આપવામાં આવેલી 7,655 કરોડની હોમ લોન અટવાઈ ગઈ છે.
May 9,2023, 19:20 PM IST
Home Loan Interest Rate
સસ્તી થઇ Home Loan, હવે આ બેંકએ ઘટાડ્યા વ્યાજ દર, 10 વર્ષોમાં સૌથી ઓછો દર, આજથી લાગૂ
વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો તમામ હાલના હોમ લોન કસ્ટમર્સને થશે. હાલની હોમ લોનના ગ્રાહકો માટે તેમની નવા દર આપમેળે રિવાઇઝ્ડ થઇને ઓછો થઇ જશે.
Mar 5,2021, 16:10 PM IST
હોમ લોન
Home Loan ચૂકવ્યા બાદ આ જરૂરી કામ કરવાનું ભૂલશો નહી, ભવિષ્યમાં થશે ફાયદો
એક સાધારણ લાગતું આ સર્ટિફિકેટ ફ્યૂચરમાં તમને ખૂબ કામ લાગે છે. એનઓસી લેવું ખૂબ જરૂરી છે. તેના ઘણા ફાયદા છે. હોમ લોન ચૂકવ્યા બાદ એનઓસી (No Objection Certificate) લેવાનો અર્થ છે કે હવે તમારા પણ કોઇ દેણદારી બાકી નથી.
Oct 4,2020, 12:35 PM IST
હોમ લોન
આનાથી સસ્તી Home Loan નહી! યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાના ઓફરને ઇગ્નોર કરી શકશો નહી
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન (Home Loan) લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર આ તમારા કામના છે. યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)એ અત્યાર સુધી સૌથી સસ્તી હોમ લોન ઓફર આપી છે.
Aug 4,2020, 10:53 AM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત