हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hit
Hit News
gujarat
આણંદમાં રખડતા પશુએ લીધો વધુ એકનો ભોગ, મહેળાવ લખાપુરાના 32 વર્ષના યુવાને ગુમાવ્યો જીવ
Gujarat: 32-year-old man dies after being hit by stray cattle near Anand's Rupapura overbridge
Oct 1,2024, 17:00 PM IST
Vadodara
વડોદરા બેફામ ઝડપે જઇ રહેલા ડમ્પરે આશાસ્પદ યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
શહેરના કારેલીબાગ ખાતે આવેલા વુડા સર્કલ નજીક રેતી ભરીને બેભામ સ્પીડથઇ જઇ રહેલા ડમ્પરે એક સાયકલ સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃતક યુવતી પોતાનું આધારકાર્ડ કાઢીને ઘરે જઇ રહી હતી. ત્યારે દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. બેફામ સ્પીડે જતા ટ્રક અને ડમ્પર સામે રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરવામાં આવી હતી.
Jan 8,2021, 21:14 PM IST
Heavy Rains
ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત
સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી.
Aug 7,2020, 21:10 PM IST
husband
પતિ-પત્ની Movie જોવા ગયા, અચાનક રસ્તા પર આવીને મારામારી કરવા લાગ્યા...
SG હાઇવે પર મૂવી જોવા ગયેલા પત્ની વચ્ચે અચાનક કોઇ મુદ્દે વાત વણસી અને મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. પત્નીનાં મોબાઇલમાં પતિએ અન્ય પુરૂષ સાથેની પોતાની પત્નીનું ચેટ વાંચી જતા ધુંવાપુંવા થઇ ગયા હતા. પોતાની પત્નીને થિયેટરની બહાર લઇ જઇને બોલાચાલી કરીને લાફા ઝીંકી દીધા હતા. જેથી યુવતી ચક્કર ખાઇને ફસડાઇ પડી હતી. જેના કારણે આસપાસ રહેલા લોકો એકત્ર થઇ ગયા હતા. વાત એટલી બધી વણસી ગઇ હતી કે મુદ્દો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો.
Feb 11,2020, 21:21 PM IST
ST Bus
એસટી બસનો 'હવા' સાથે અકસ્માત, કાચ તુટી જતા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં સેલવાસથી સોમનાથ આવી રહેલી સ્લિપર બસને અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માત કોઇ વાહન સાથે નહી પરંતુ હવા સાથે થયો હતો. સાંભળીને કદાચ વિચિત્ર લાગે પરંતુ એસટી બસનો કાચ હવાનાં દબાણનાં કારણે અચાનક તુટી ગયો હતો. કાચ તુટીને તેની કરચો ઉડતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નવસારી આરટીઓ નજીક સેલવાસ સોમનાથ બસને આ વિચિત્ર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરને ગંભીર ઇજા થતા બસ રોડ પર ડામાડોળ થવા લાગી હતી. જો કે સદ્ભાગ્યે બસ રોડની સાઇડમાં ઉભી રહી ગઇ હતી.
Feb 1,2020, 18:45 PM IST
Heat
ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ લોકોને દઝાડશે, જુઓ વીડિયો
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી કેર વરસાવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 43.9 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આગામી 4 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
May 29,2019, 15:40 PM IST
Trending news
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય