हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ST Bus
St bus News
gujarat
ગુજરાતનો ભલે વિકાસ થયો હોય, પણ છેલ્લા 25 વર્ષથી આ ગામ જોઈ રહ્યું છે ST બસની રાહ
રાજકોટ જિલ્લાના ધોરાજીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ભૂખી ગામમાં આજે પચીસ વર્ષ થયા જાણે કે એસટીના લિસ્ટમાં ગામનું નામ ન હોય તેમ ભૂખી ગામમાં એક પણ બસ આવતી ન હોય જેને લઈને ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
Sep 21,2024, 17:52 PM IST
ST Bus
ધોરાજી, રાજકોટઃ છેલ્લા 25 વર્ષથી ભૂખી ગામમાં એસટીબસ આવી જ નથી, વિદ્યાર્થીઓ અને લોકોને ભારે મુશ્કેલી...
ST bus does not come to bhukhi village in Dhoraji
Sep 21,2024, 14:35 PM IST
gujarat
આ બસમાં કેવી રીતે મુસાફરી કરવી? 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી
છોટાઉદેપર જિલ્લો એ અંતરયાર્ડ અને આદિવાસી બહુલય ધરાવે છે. જેને લઈને ગામડાઓમાં ટ્રાસ્પોર્ટની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓને અને વિસ્તરણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
Sep 20,2024, 16:08 PM IST
ZEE 24 Kalak Original Video
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
Aug 22,2024, 15:14 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદથી પાદરા જતી ST બસે 4 વાહનોને લીધા અડફેટે, ST ડ્રાઈવર નશાની હાલતમાં
અમદાવાદથી પાદરા જતી ST બસે 4 વાહનોને લીધા અડફેટે, ST ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ....
Aug 7,2024, 15:31 PM IST
ZEE 24 Kalak Original Video
હિંમતનગરના હમીરગઢ ગામે રેલવે અંડરબ્રિજ પાણીમાં, ST બસ ખોટકાતા થઈ જળમગ્ન...
Hamirgarh village of Himmatnagar, railway underbridge in water, ST bus lost and submerged...
Jul 29,2024, 15:00 PM IST
Gujarar
ગરમી વચ્ચે ગુજરાત STમાં ચાલે છે પરબ; સ્વખર્ચે બસ કંડક્ટર કરે છે ઠંડું પાણી પાઇ સેવા
અંજારથી ધોળાવીરા જતી બસના સેવાભાવી અને સાલસ સ્વભાવના કંડકટર અશોકસિંહ દાનુભા જાડેજા દ્વારા મુસાફરો માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલમા પડી રહેલી કાળઝાળ ગરમીમાં મુસાફરને ઠંડુ પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે. સ્વ ખર્ચે દરરોજ પાણીના કેરબા ખરીદ કરીને અંજાર ધોળાવીરા બસના મુસાફરોને ઠંડુ પાણી પીવડાવે છે.
May 23,2024, 19:43 PM IST
Gujarat St
ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ
ગુજરાતની સરકારી બસ સેવા એટલે કે એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત ડેપોના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા.
May 21,2024, 19:06 PM IST
breaking news
ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે દાદાની સવારી : સરકારે 300 નવી બસ જનતા વચ્ચે દોડતી કરી
New ST Bus In Gujarat : ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતેથી 301 જેટલી નવીન બસોનું પ્રસ્થાન કરાવ્યું... બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે લીલી ઝંડી અપાવીને બસનું પ્રસ્થાન કરાવાયું... છેલ્લા 14 માસમાં એસ.ટી નિગમ દ્વારા 1800થી વધુ બસો મુસાફરોની સેવામાં મુકાઈ
Mar 16,2024, 15:48 PM IST
new bus
ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સરકારની નવી ભેટ, રસ્તાઓ પર દોડશે 100 નવી એસટી બસ
New Bus Innaguration : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ દ્વારા નડાબેટ માં 100 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
Mar 10,2024, 15:12 PM IST
gujarat government
રાજ્ય સરકારે ST વિભાગમાં ભરતી અંગે કરી મોટી જાહેરાત, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકનો સમાવેશ
BREAKING: Gujarat Govt to undertake mega recruitment drive on 11,000 vacancies in ST Department
Feb 21,2024, 18:15 PM IST
Government Job
ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! 11 હજાર લોકોને મળશે સારા પગારવાળી નોકરી
Government Job at GSRTC: નુકસાની કરતું એસ.ટી. વિભાગ હવે નફો કરતું થઈ ગયું છે. દેશભરમાં ગુજરાત એસ.ટી. વિભાગમાં સૌથી વધારે મુસાફરોનો વધારો થયો છે. એસ.ટી.ની બસ સુધી હવે વધારે હાઈટેક બનશે. સરકારના એસ.ટી. વિભાગમાં કાયમી ધોરણે 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
Feb 21,2024, 14:59 PM IST
gujarat
ST બસમાં મુસાફરી કરો છો? તો વાંચો આ રીતે લાઈનમાં ઉભા રહ્યા વિના ખરીદી શકાશે ટિકિટ
અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતે વિશેષ સુવિધા વાળું કિઓસ્ક મુકવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને મુસાફરોને ટિકિટ વિન્ડોની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ કિઓસ્ક પણ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશની જેમ કામ કરે છે.
Dec 27,2023, 17:59 PM IST
gujarat
હવે એસટી બસમાં છુટ્ટા રૂપિયા નહિ હોય તો ચાલશે, ડિજીટલ પેમેન્ટથી ખરીદી શકશો ટિકિટ
buy tickets by digital payment in st bus : ગુજરાતમાં હવે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આરંભ થયો... રાજ્યના લોકોને મળી 40 નવી એસટી બસનું લોકાર્પણ...વાહન વ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ આપી લીલીઝંડી....
Oct 25,2023, 11:00 AM IST
ST Bus
કચ્છમાં એસટી બસનો ડ્રાઈવર મુસાફરોને અડધે રસ્તે મૂકી ભાગ્યો.. જાણો કેમ
ST bus driver vanished and left passengers halfway in Kutch
Aug 11,2023, 12:50 PM IST
ST Bus
સલામત સવારી રસ્તા પરથી ઉતરી, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી
સાવરકુંડલા-ઉના રૂટની STએ પલટી મારી...
Aug 5,2023, 12:59 PM IST
gujarat
રાજ્યમાં એસટી બસના ભાડામાં કરાયો વધારો, રાજકોટથી ઉપડતી બસના ભાડામાં 8થી 60 રૂપિયાનો ભાવ વધારો
Commuters react as Gujarat ST Department hikes fare of ST buses from today
Aug 1,2023, 16:35 PM IST
Gujarati News
મોટો ખુલાસો : સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે કરોડોનું ભાડુ નથી ચૂકવ્યુ
ST Bus fare Hike : 10 વર્ષ બાદ એસ ટી બસના ભાડામાં 25 ટકાનો કરાયો વધારો.. પરંતુ રાજ્ય સરકારે એસટી નિગમને 53.81 કરોડ હજી સુધી ચૂકવ્યા નથી
Aug 1,2023, 10:54 AM IST
Gujarati News
ST બસના ભાડામાં આજથી વધારો, કયા રુટના ભાડામાં કેટલો વધારો, આ રહ્યું લિસ્ટ
ST Bus fare Hike : 10 વર્ષ બાદ એસ ટી બસના ભાડામાં 25 ટકાનો કરાયો વધારો,,,લોકલ બસમાં પ્રતિ કિ.મી. 16 પૈસા તો એક્સપ્રેસ બસમાં 17 પૈસાનો કરાયો વધારો
Aug 1,2023, 9:12 AM IST
ZEE 24 Kalak Original Video
રસ્તે દોડતું મોત! આ હવામાં ઉડતું પતરું ચોક્કસ કોઈકનો જીવ લેશે.... જુઓ મહારાષ્ટ્ર STના હાલ
Death running on the road! This paper flying in the air will surely take someone's life…. See Maharashtra State Current Affairs
Jul 27,2023, 13:55 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ