ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ લોકોને દઝાડશે, જુઓ વીડિયો

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી કેર વરસાવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 43.9 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આગામી 4 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Trending news