हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HING
Hing News
Weight loss
Weight Loss: આ 3 માંથી કોઈ 1 રીતે હિંગનો કરો ઉપયોગ, બરફની જેમ ઓગળવા લાગશે પેટની ચરબી
Weight Loss: હિંગને સુપાચ્ય માનવામાં આવે છે. હિંગ પાચનને ઝડપી કરે છે અને તે કેલેરી બાળવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આજે તમને હિંગના ઉપયોગથી વજન કેવી રીતે ઘટાડવું તે જણાવીએ.
Sep 19,2024, 17:13 PM IST
Stomach pain
Stomach Pain: પેટનો દુખાવો દવા વિના 5 મિનિટમાં મટી જશે, બસ આ રીતે હીંગનો કરો ઉપયોગ
Stomach Pain: પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો ડેઇલી લાઇફના નોર્મલ કામ કરવામાં પણ મુશ્કેલી આવે છે. પેટના દુખાવા માટે દવા ખાવી જરૂરી નથી. દવા વિના પણ તમે પેટના દુખાવાનો ઈલાજ કરી શકો છો. કોઈપણ કારણસર પેટમાં દુખતું હોય તો તેનાથી રાહત રસોડામાં રાખેલો મસાલો આપી શકે છે.
Aug 23,2024, 7:31 AM IST
health tips
Health Tips: શરીરની આ 3 સમસ્યાને 10 મિનિટમાં દુર કરે છે હિંગ, જાણો ઉપયોગ કરવાની રીત
Health Tips: આયુર્વેદમાં હિંગને ઔષધી કહેવામાં આવી છે. કારણ કે હિંગમાં ઘણા બધા ઔષધીઓ ગુણ હોય છે. હિંગનું સેવન કરવાથી આપણા શરીરને ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શરીરમાં એવી ઘણી સમસ્યાઓ હોય છે જેનાથી છુટકારો મેળવવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરી શકાય છે.
Nov 1,2023, 8:30 AM IST
Asafoetida
ચોમાસામાં થતી આ 5 સમસ્યાથી બચવું હોય તો શરુ કરો હિંગનું સેવન, બીમારીઓનો થશે ખાતમો
Hing Ke Benefits: ચોમાસામાં થતી વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ઘરના રસોડામાં ઉપલબ્ધ હિંગ તમને મદદ કરી શકે છે. હિંગ નો અલગ અલગ સમસ્યાઓમાં ઔષધી તરીકે ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. હિંગનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
Aug 10,2023, 11:13 AM IST
health tips
Health Tips: હીંગ મિક્સ કરી દૂધ પીવાથી મળે છે કમાલના ફાયદા, આ બીમારીઓ થશે દૂર
હીંગ દરેક વસ્તુનો સ્વાદ અને સુગંધ વધારી દે છે. હીંગનો ઉપયોગ ઘણા શાકભાજી-દાળ બનાવવા માટે કરવામાં આવે છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી પણ અનેક ફાયદા મળે છે. દૂધ અને હીંગ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી ઘણી બીમારીઓમાં ફાયદો મળે છે.
Dec 7,2022, 18:36 PM IST
HING
પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે હીંગનું સેવન, ખાવાથી થાય છે આ 4 અદભુત ફાયદા
હીંગનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે મસાલા તરીકે કરવામાં આવે છે, પરંતુ તેના ઉપયોગ ઘણી સમસ્યાઓના ઉપચાર માટે દવા તરીકે પણ કરી શકાય છે. હીંગનું સેવન પુરુષો માટે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે. હીંગ નિયમિત રીતે ખાવાથી ઘણા ફાયદા થશે. હીંગમાં રહેલા ઔષધીય ગુણો પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન જેવી ગંભીર સમસ્યાને દૂર કરી શકે છે. હીંગમાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણધર્મો છે જે તમારા માટે ફાયદાકારક છે.
Feb 1,2022, 8:49 AM IST
Trending news
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ