हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
heard
Heard News
son-in-law
વહુ તો સસરાના ત્રાસથી આત્મહત્યા કરે તેવું સાંભળ્યું હશે પણ અહીં તો જમાઇએ જ...
શહેરમાં વ્યાજખોરો ત્રાસ વધ્યો છે પણ સોલામાં એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં સાસરિયાઓએ જમાઈને જ વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા જમાઈ કંટાળી ગયો. અને તેમના ત્રાસ અને ધમકીઓથી કંટાળી યુવકે 11 માં માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે યુવકનો બચાવ થયો પણ નવથી વધારે ફ્રેક્ચર થયા.
May 12,2022, 18:03 PM IST
Grandma
દાદીએ કહ્યું મારે ઘરે નથી જવું અહીં જ રાખો, સાંભળી હોમ આઇસોલેશનનો સ્ટાફ રડી પડ્યોં
સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઇ સાજા થયેલા 94 વર્ષાં વૃદ્ધ માજીને ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું કે, મને ઘરે નથી જવું, અહીં જ રાખો અહીં ઘર જેવું જ છે. મને અહીં ખુબ જ ગમે છે. આટલું કહેતા માજીની આંખો છલકાઇ ગઇ હતી. સાથે સાથે સેન્ટર પર રહેલા સેવકો અને અન્ય સ્ટાફની આંખો પણ છલકાઇ ગઇ હતી.
Apr 21,2021, 21:47 PM IST
Young man
મુંબઇ જવા નિકળેલો યુવક ટ્રેનનો અવાજ સાંભલી સાબરમતીમાં પડ્યો, પિલ્લ પર ચડ્ય
સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો અર્જુન આદિ દ્રવિડ નામનો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડ્યો હતો. તેણે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી.
Jan 21,2020, 0:37 AM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં